અધ..ધ..ધ… 10 ફૂટ લાંબો અજગર ક્રોસિંગ કરી રહ્યો હતો ત્યારે કારના ટાયારમાં ફસાયો…
મુંબઈ હાઇવે પરની છે આ ઘટના ! એક કારના ટાયર ફસાયો અઝગર અને જાણો પછી શું થયું ? જુઓ વિડિયો..
એ કારચાલક તેની કાર ચલાવીને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક રસ્તામાં 10 ફૂટ લાંબો અજગર જોયો બ્રેક મારી હતી અને.
પોતાની ગાડી ની નીચે આવીને થોડીક જ વારમાં તો તે અજગર તેની ગાડીની નીચે આવી અને તેના ટાયરમાં ફસાઈ ગયો હતો..
ત્યારબાદ કાર ચાલકે તાત્કાલિક પોલીસને બોલાવી હતી,અને પોલીસ એ ઘટનાસ્થળની માહિતી લઈને પોલીસે તુરંત ફોરેસ્ટ તથા એનિમલ રેસ્ક્યું ટીમ ને ફોન કરી બોલાવ્યાં હતા..
ત્યારબાદ એનિમલ રેસ્ક્યૂ ટીમના યુવાનો એ કારનું પાછું ટાયર ખોલીને અજગરને સલામત રેસ્ક્યુ કરી જંગલમાં છોડી દીધો હતો…