જેમ કે આપ સૌ જાણો છો કે આજકાલ લગ્નોના માહોલ જોરદાર રીતે ચાલી રહ્યા છે સામાન્ય લોકો જ નહીં અહીંયા ના બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ માં પણ લગ્ન ઘણી ધૂમ ધામ થી થઈ રહી છે આજ કાલ બોલિવૂડની મસુર હસ્તીયોના મોંઘા લગ્નની ચર્ચાઓ જોવા મળે છે પણ જોવામાં આવે તો બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ ની આ મોંઘા લગ્ન ની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે.
પરંતુ આજે અમે આ લેખ ના આધારે એક એવી જગ્યાની જાણકારી આપવા જઇ રહ્યા છે જે જગ્યા ઉપર દહેજ ના કારણે છોકરીઓ ને જીવ પણ આપવો પડે છે તમે લોકો એ આવા કિસ્સા ઘણા જોયા હશે કે સાંભળ્યા હશે જેમા દહેજ ના કારણે છોકરીઓ એ જીવ આપી દીધો કે પછી દહેજ ના કારણે સાસરી પક્ષ વાળા એ છોકરી ને ઘરમાં થી બહાર કાઢી મૂકી આવી જ રીત ની ખબરો દરોજ સાંભળવા મળે છે જે ખબરો ને સાંભળ્યા પછી તમે ઘણા હેરાન પણ થઈ જતા હસો.
હકીકત માં આજે તમને આ ઘટના વિશે જણાવવા જઇ રહ્યા છે આ ઘટના આખા દેશ માટે એક મિશાલ તરીકે જોવા મળી છે અમે જે ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છે આ ઘટના હરિયાણા નો છે જ્યાં હાલમાં એક એવું લગ્ન થયું હતું જેની પ્રશંસા કરતા લોકો નથી થાકતા ખાસ કરીને વર પક્ષ માંથી લગ્ન પહેલા જે માગણી કરવા માં આવી હતી.
તેમના સબંધ માં કહેવા માં આવતું હતું કે હવે સમાજ માં આ વિશે ગંભીરતા થી ચર્ચા વિચાર કરવો જોઈએ જો તમેં પણ આ લગ્ન વિશે જાણસો તો તમે પણ હેરાણ થઈ જશો કારણ કે આ લગ્ન માત્ર 1 રૂપિયા માં પૂરું થઈ ગયું છે.
તમે બધા લોકો સાચું જ સાંભળી રહ્યા છો આ લગ્ન માત્ર 1 રૂપિયા માં પુરી થઈ ગઈ છે કારણ કે તેમાં ના કોઈ બેન્ડ ની જરૂર પડી કે પછી કોઈ ના પડી કોઈ પ્રકાર ના બેન્ડ કે ધૂમ ધડાકા ની કે કામ વગરના ખર્ચ ની વર તેમના અમુક સગા સબંધી ઓની સાથે જાણ લઇ ને આવ્યા હતા.
તેમને કોઈ દહેજ કે કોઈ પણ રકમ વગર લગ્ન કર્યું હતું લગ્ન બાદ ની આ કપલ ના લગ્ન ની અમુક તસ્વીરો સોસીયલ મીડિયા ઉપર વાઇરલ થઈ રહી છે જ્યાર પછી આ નવ દંપતી ને દેશ વિદેશ થી બધાઈ ઓ આપવા માં આવી રહી છે.
હકીકત માં આ લગ્ન હરિયાણા ના સિરસા માં સ્થાપિત આદમપુર વિસ્તાર માં થયું હતું કે આખા સમાજ માટે એક નવો સંદેશ છોડી ને ગયા છે વર બલેન્દ્ર લગ્ન પહેલા તેમની શરત હતી કે ના તો તે દહેજ લેશે કે ના તો કામ વગર ના ખર્ચ કરશે ના તો તે કોઈ રિવાજ માં ખર્ચ કરશે અને ત્યાં સુધી કહ્યું કે તેમને પોતાની છોકરી ને આપી દીધી એજ ઘણું બધુ છે એના પર વહુ કાંતા અને તેમના પરિવાર એ સંમતિ આપી દીધી હતી.
પહેલા છોકરીના પરિવારના લોકો છોકરા ને 4 કરોડ રૂપિયા દહેજમાં આપવા તૈયાર હતા પણ જ્યારે છોકરો બલેદ્ર તેમના ગણેલા સબંધી ઓ ને લઇ ને જાણ માં લઇ ને આવ્યા હતા ત્યારે ભેટ સ્વરૂપે 1 રૂપિયો અને નારિયેળ નો સ્વીકાર કર્યો હતો અને કોઈ બેન્ડ વગર શાંતિથી જાણ લઈને આવ્યા હતા અને ઉપસ્થિત રહેલા મહેમાનોએ કહ્યું હતું કે જો લગ્નમાં જો દરેક લોકો આવી પહેલ કરે તો માત્ર હાલાતમાં સુધારો આવશે પણ છોકરીઓ ના અભ્યાસ માં પણ ધ્યાન આપી શકાય છે.
સૂત્રોના પ્રમાણે એવું કહેવામાં આવે છે કે વર રાજા ચુલીખુર્દ ગામના રહેવાસી છે અને તેમના પિતાજીનું નામ છોટુરામ ખોદર છે અને માનું નામ સંતોષ છે અને બીજી બાજુ ભજન લાલ ની દીકરી કાતા ખેરમ પુર માં થી છે છોકરી છોકરા નું શિક્ષણ વહનું ઉચ્ચ છે બલેન્દ્ર એ તેમના ગામ માં પણ લગ્ન ને લઇ ને કોઈ પ્રકાર નો દેખાડો નહતો કર્યો .