Wednesday, March 22, 2023
Home Health ગર્ભપાતએ પાપ ! અને ગુનો છે,આ માહિતી વાંચ્યા બાદ કોઈપણ માતા-પિતા કદાપી...

ગર્ભપાતએ પાપ ! અને ગુનો છે,આ માહિતી વાંચ્યા બાદ કોઈપણ માતા-પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ..

આ માહિતી વાંચ્યા બાદ કોઈપણ માતા-પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ…

ગર્ભપાત કરાવવું એ ખોટું અને ગુનો માનવામાં આવે છે, મહેરબાની કરીને આ લેખ ને જરૂર વાંચજો અને આ વાંચી ને તમને સારું લાગેતો શેર જરૂર કરજો।

ગર્ભાસ્ત છોકરીની હત્યાનું આંખોદેખી વિવરણ.

અમેરિકા માં સન 1984 માં એક સંમેલન થયું હતું ‘ નેશનલ રાઈટ્સ ટુ લાઈફકન્વેન્શન. આ સંમેલન માં એક પ્રતિનિધિ ને ડૉ. બનાર્ડ નેથેન્સન ના દ્વારા ગર્ભ્પાતકી બનાવવામાં આવ્યું એક અલ્ટ્રા સૌલલ્ડ ફિલ્મ સાઈલેટસ્ક્રીન ( મૂંગો અવાજ ) દર્શાવવામાં આવ્યું હતું, તેનો એક પ્રકાર છે – ‘ ગર્ભ ની તે નાજુક છોકરી દસ અઠવાડિયાથી પણ વધારે ચુસ્ત હતી . અમે તેને તેની માતાના ખોળામાં રમતી અને અંગુઠો ચૂસતી જોઈ રહ્યા હતા . તેને દિલ ના ધડકન ને પણ જોઈ રહતા હતા અને તે સમયે 120 ની સામાન્ય ગતિથી ધડકી રહ્યું હતું। .

બધું બિલકુલ સામાન્ય હતું પરંતુ જયારે પહેલા ઔજાર ( સક્સન પંપ ) ને ગર્ભાશય ની દીવાલ ને અડી , ત્યારે તે નાજુક છોકરી એકદમ ફરીને ઉછળી ગઈ અને તેના દિલ ની ધડકન વધારે વધવા લાગી. માનવામાં આવ્યું કે તે છોકરી કોઈ પણ ઔજાર (હથિયર) છોકરી ને અડાડવામાં પણ ન આવ્યું હતું , પણ અનુભવ થઇ ગયો હતો કે કોઈ પણ વસ્તુ તેને આરામ અને તેના સુરક્ષિત શ્રેત્રો પણ હુમલો કરવાનો પ્રયત્ન કરી રહી છે તે અમે આશ્ચર્યચકિત થઇ ને જોઈ રહ્યા હતા કે કેવી રીતે તે ઔજાર (હથિયર) તે નાજુક છોકરી ના ટુકડે ટુકડા કરી રહ્યું હતું .

પહેલા કમર , પછી પગ વગેરે ના ટુકડા એવી રીતે કાપતું હતું કે જેવી રીતે તે જીવિત ન હોઈ અને દર્દ થી છટપટાતી હતી વારંવાર ઉછળી ઉછળી ને તે ઔજાર (હથિયર) થી બચવા નો પ્રયત્ન કરી રહી હતી . તે ખુબજ ડરી ગઈ હતી અને તે સમયે તેના દિલ ની ધડકન 200 સુધી પહોચી ગઈ હતી. સ્વયમ પોતાની આંખો થી તેને પોતાનું માથું પાછળ જટકાતું અને મોઢું ખોલીને અવાજ કરવાનો કરતા જોયું કે ડૉ. નેથેન્સને બરાબર મૂંગો અવાજ કીધો હતો .

અંતમાં અમે તે નૃતંશ અને બીભસ્ત દ્રશ્ય પણ જોયું કે તેની ખોપડી ને તોડવા માટે તે કઈ શોધી રહી હતી અને પછી દબાવી ને તેની કઠોર ખોપડી તોડી રહી હતી કારણ કે માથાનો તે ભાગ તોડ્યા વગર કે કોઈ ટ્યુબ ના માધ્યમ દ્વારા બહાર નીકળી શકે તેમ ન હતું .

હત્યાના આ બીભસ્તખેલ ને અંત લાવવા માટે ફક્ત પંદર મિનીટ નો સમય લાગ્યો અને તેના પછી દર્દનાક દ્રશ્ય નું અનુમાન આનાથી વધારે કેવી રીતે લગાવી શકાય કે જે ડૉકટરે આ ગર્ભપાત કર્યું હતું અને તેનું માત્ર ફિલ્મ બનાવી લીધું હતું , જયારે તેને સ્વયં પોતાનું ફિલ્મ જોયું ત્યારે તેને પોતાનું કલીનીક છોડીને ચાલ્યા ગયા ત્યારબાદ તે ફરી ન આવ્યા !

નીચેની તસ્વીરોમાં જુઓ કેવી રીતે થાય છે ગર્ભપાત!!

1. શરીરના કોઈપણ ભાગ ને લાંબા પકડ વડે પકડવામાં આવે છે.

2. પછી તે અંગ શરીરના ભાગને યોનિમાર્ગ નહેર દ્વારા કાપીને ગર્ભથી બહારની તરફ ખેંચાય છે.

 3. આમ, એક પછી એક બાકીના શરીરના ભાગોને પણ કાપીને પકડી અને બહારની તરફ ખેંચાય છે.4.  છેલ્લે તેના માથાને પકડથી કચડીને યોનિમાર્ગ નલિકા દ્વારા બહાર ખેચવામાં આવે છે.5. અને છેલ્લે બાકી રહેલા અવયવો હવા વડે શોષી લેવા માં આવે છે.

મિત્રો !! મારી આપ સૌને એક નમ્ર અપીલ છે.

આ પોસ્ટને જેટલી બને એટલી શૈર કરો જેનાથી બધાને ખબર પડે ગર્ભપાતએ કેટલું ખરાબ છે નૈતિક રીતે, સામાજિક રીતે, રાષ્ટ્રીય રીતે, આ પાપને લોકો ના કરે એ માટેની સંવેદનશીલતા આપણે નહિ જાગૃત કરીએ તો પછી આપણા અને આતંકવાદીઓમાં શું ફરક ! તેઓ, બીજાને મારે છે જયારે આપણે તો પોતાના સગા વંશ ને !!

દોસ્તો !! આપનો એક સેર કોઈ નાનકડા બાળકની જીંદગી બચાવશે! લોકોમાં જાગૃતતાની ખુબ જ જરૂર છે….!!

લેખન અને સંપાદન : આપણું ભાવનગર ટીમ.

નોંધ: તમે આ લેખ “આપણું ભાવનગર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે સેર કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments