Monday, October 2, 2023
Home Ajab Gajab આખો ટ્રક ફરી વળ્યો છતાં આ વૃદ્ધાનો વાળ પણ વાંકો ન થયો

આખો ટ્રક ફરી વળ્યો છતાં આ વૃદ્ધાનો વાળ પણ વાંકો ન થયો

આખો ટ્રક ફરી વળ્યો છતાં આ વૃદ્ધાનો વાળ પણ વાંકો ન થયો.

“જેને રામ રાખે એને કોણ ચાખે!” આ જૂની કહેવતને સાચી ઠેરવતી નવી ઘટના હમણાં થોડા દિવસ પહેલા જોવા મળી હતી..

તામિલનાડુના તિરુચેન્ગોડેના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં રોજ ક્રોસ કરતાં વૃદ્ધાને બેદરકાર ટ્રક ડ્રાઈવર અડફેટે લે છે.

ટ્રકની ઠોકરે વૃદ્ધા પડી જાય છે અને તેના પરથી આખેઆખી ટ્રક ફરી વળે છે. જો કે, વૃદ્ધા બન્ને વ્હીલની વચ્ચે રહી જતાં તેનો આબાદ બચાવ થાય છે..

નીચે ક્લિક કરી જુઓ વાયરલ વીડિઓ..

જુઓ વાયરલ વિડિયો..

આ અકસ્માત બાદ તરત જ વૃદ્ધા ઊભા થઈ જાય છે અને ચાલવા લાગે છે. આ વીડિઓ જોઈને આપનાં પણ રૂંવાટા ઉભા થઇ જશે….અને કહેવાય છે ને કે રામ રાખે એને કોણ ચાખે

RELATED ARTICLES

Most Popular

Recent Comments