ખૂન કા બદલા ખૂન સે / વાંદરાએ એક એક કરીને 250 જેટલા કૂતરાઓને મારી નાંખ્યા

Share

ખૂન કા બદલા ખૂન સે / એક વાંદરાએ એક એક કરીને 250 જેટલા કૂતરાઓને ઊંચાઈ જઈને ઉપરથી ફેંકીને મારી નાંખ્યા..

– મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ખુંન કા બદલા ખૂન ફિલ્મો જોયું તેમ જોવા મળ્યું છે..

– બોલો લ્યો એક મહિનામાં વાનરોએ 250 જેટલા કૂતરાઓને એક એક કરી ને મારી નાંખ્યા.

– એક એક કરીને કૂતરાઓને ઊંચાઈ પરથી ફેંકીને માર્યા હતા જે જાણીને સૌ ત્યાં ના લોકો ચોંકી ગયા હતા.

– ગ્રામીણો અનુસાર પહેલા કૂતરાઓએ વાનરનાં એક બચ્ચાને માર્યું હતુ જેનો બદલો લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

– વાંદરાઓને બોચવા માટે વન વિભાગની ટીમો કામે લાગી હતું.

– પાંચ હજારની વસ્તીના લવૂલ ગામમાં હવે એક પણ શ્વાનનું બચ્યું નથી.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *