આ છે! એવી ભેંસ કે જેની કિંમત સાંભળી તમે પણ ચોંકી જશો, માલિક બન્યો લાખોપતિ !

Share

ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં 10 કરોડની પાડો ચર્ચામાં વિષય બની છે. ઉલ્લેખનિય છે કે, શહેરમાં ભારત રત્ન સન્માનિત રાષ્ટ્ર ઋષિ નાનાજી દેશમુખની જયંતિ પર આયોજિત ચાર દિવસિય ગ્રામોદય મેળામાં 10 કરોડની પાડો આકર્ષણનું કેન્દ્ર બની છે.

જેને જોવા લોકો પડાપડી કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકો પાડો સાથે એક સેલ્ફી કે તસવીર માટે તલપાપડ થઈ રહ્યા છે. કરોડોના પાડોનું નામ ગોલૂ-2 છે. આને હરિયાણાના પશુપાલક નરેન્દ્ર સિંહ અહીં લાવ્યા છે.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *