Thursday, November 30, 2023
Home Gujarat સાવધાન ! આજે રાત્રે ૯ વાગ્યે સેનિટાઈઝર લગાવેલા હાથે દીવો ન કરશો..જાણો...

સાવધાન ! આજે રાત્રે ૯ વાગ્યે સેનિટાઈઝર લગાવેલા હાથે દીવો ન કરશો..જાણો કારણ !

ભારત સરકાર હસ્તકના પ્રસાર ભારતીના ઓફિશિયલ હેન્ડલ પરથી આ માહિતી શૅર કરાઈ છે..

આલ્કોહોલ યુક્ત હેન્ડ સેનિટાઇઝર ઝડપથી આગ પકડી લે છે. માટે આજે રાત્રે 9 વાગ્યે ઘરની બાલ્કનીમાં દીવા પ્રગટાવતાં પહેલાં હાથ સાબુથી બરાબર ધોઈ લેશો.

એ પછી પણ રોજિંદા વપરાશમાં પણ સેનિટાઈઝર લગાવેલા હાથે ગેસના ચૂલાની નજીક ન જવું. એ માટે સાબુથી જ હાથ ધોવા. આ માહિતી શક્ય તેટલા વધુ લોકો સુધી શૅર કરશો.

આલ્કોહોલ યુક્ત હેન્ડ સેનિટાઇઝર ઝડપથી આગ પકડી લે છે.તે આગ નજીક આવતા દાઝવાનો ભય રહે છે..

૨૦ સેકન્ડ હાથ ધોયા પછી જ દીવો પ્રગટાવશો જો હાથમાં સેનિટાઈઝર સુગંધ આવતી હોત તો ફરી હાથ ધોવા..

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments