અંધારી ધોધ, મોટા ખોખરા, ભાવનગર
હાલમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે સારો એવો વરસાદ પડ્યો છે,
ત્યારે ભાવનગરના મોટા ખોખરા બાજુમાં માઉન્ટ સેડો પાછળ,
કે જ્યાં ટેકરી પર રામાપીર નું મંદિર આવેલું છે, તેની સામે અને બાજુમાં ચેકડેમ જે.
હાલમાં ઓવર ફલો થવાની તૈયારી માં છે જેમાં નીચેથી પાણી ઝરી ને આગળ પત્થરમાં જવાથી ખૂબ સુંદર નાના બાળકો નહાઈ શકે તેવો નાનો ધોધ બની ગયો છે.
જ્યાં લોકો નીચે ઊભા રહી નાઈ શકે છે અને પાણી પણ થોડું નીકળતું હોવાથી મજા આવે છે
ખૂબ રમણીય લાગતો આ ધોધ હોય લોકો ત્યાં નહાવા પહોંચી ગયા છે.
જે હાલ નો વિડીયો તમારી સાથે અમે શેર કર્યો છે….
.
.
જો તમારે તેને ગુગલ મેપમાં સેટ કરી રસ્તો શોધવો હોય તો નીચે લોકેશન ની લિંક નીચે આપી છે ત્યાં ક્લિક કરશો એટલે લોકેશન આવી…
.
.
https://goo.gl/maps/BJ5kSdQF5zwUJumb7