ચૈત્ર મહિનામાં લીમડાની મહત્તમ રહેતી ઔષધીયથી મેળવો શક્તિ..

Share

લીમડાના પાન અને મોરનો રસ સૂઠ, મરી, પિપ્પલી અને સાકર મેળવીને..

ચૈત્ર મહિનામાં લીમડાની મહત્તમ રહેતી ઔષધીય શક્તિ મેળવવા… રક્તની અશુદ્ધિઓ દૂર કરવા.. શરીરને બળ અપાવવા, ઋતુસંધિ સમયે થઇ શકતા રોગો સામે શરીરને સજ્જ બનાવવા..

સ્વસ્થ વ્યક્તિએ પોતાના “સ્વાસ્થ્યના રક્ષણ” માટે ચૈત્ર મહિનાના પહેલા સાત કે નવ દિવસ સુધી સેવન કરવું હિતાવહ છે. અને ખરેખર, આ ડ્રિન્ક પીવાની બહુ જ મજા આવે એવું છે..

નવવર્ષની સૌને શુભેચ્છાઓ..


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *