Friday, December 1, 2023
Home Ajab Gajab કોબ્રા તો, કોબ્રા જ હોય છે

કોબ્રા તો, કોબ્રા જ હોય છે

કોબ્રા તો, કોબ્રા જ હોય છે, એ પછી ભલે તે નાના હોય કે મોટો..

તમે કોબ્રાને પોતાના ફેણ ફેલાવતા તો અનેકવાર જોયો હશે પણ શું તમે જન્મ લેતાની સાથ જ બેબી કોબ્રાને ફેણ ફેલાવતા જોયો છે ?

જો ના તો જોઈ લો આ બેબી કોબ્રા નાગને..

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લાઈફ ઓન અર્થ નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ઈંડામાંથી નીકળતા જ બેબી કોબ્રા ફેણ મારી રહ્યો છે..

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે ઈંડામાંથી નીકળતો બેબી કોબ્રા વારંવાર પોતાની ફેણ ફેલાવી રહ્યો છે

આ વીડિયો શેર કરતા તેના પર લખ્યું છે કે, જુઓ આ નવજાત બેબી કિંગ કોબ્રા

વીડિયો અંદાજે 24 સેકન્ડનો છે, જેમાં લોકો આ બેબી કોબ્રાને બહુ જ પસંદ કરી રહ્યાં છે

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments