ગ્રીન કોફી અને બ્લેક કોફી આમ તો શરીર માટે અને એનર્જી માટે સારી જ છે પરંતુ જો તમે દિવસમાં બ્લેક કોફી વધુ પીવો છો તો સારું પણ નથી, તેથી વધારે પ્રમાણમાં કોફીનું સેવન કરવાથી તમારુ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તેવામાં તમે ગ્રીનબ્રૂ કોફીનું સેવન કરી શકો છો. તેને વધારે માત્રામાં પીવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર નહીં પડે કેમ કે, ગ્રીન કોફીમાં કેફીનની માત્રા બહુ જ ઓછી હોય છે…
ગ્રીનબ્રૂમાં કેફીનની માત્રા બહુ ઓછી હોય છે આમ તો જો કે હોતી જ નથી તેવું કહીએ તો પણ ચાલે. તેનું સેવન તમે વધારે માત્રામાં પણ કરી શકો છે. તેનાથી તમે 24 કલાક સુધી એકદમ ફ્રેશ, સ્વસ્થ રહેશો…
આમતો જોકે દિવસની શરૂઆત ગરમ પાણી અને લીંબુ પાણી સાથે કરવી જોઈએ તેવામાં ચા અને કોફીના સેવન કરનારાઓમાં કોફીમાં પણ લીંબુ નાખી ઘણા પિતા હોય છે…
વાંચો.. ગ્રીન કોફીના ફાયદા..
૧- મેટાબોલિજમને કંટ્રોલ કરે..
ગ્રીન કોફીના બીન્સમાં ક્રોનોલોજીકલ એસિડ હોય છે. આ પ્રકારની કોફીનું સેવન કરવાથી તમારું મેટાબોલિજ્મ પ્રમાણમાં રહે છે. મેટાબોલિજ્મને કંટ્રોલમાં કરવાની સાથે તમારા શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેથી તમે જે પણ કામ કરો છો તે મનથી કરો છો અને કામ કરવાનો કંટાળો નથી આવતો.
૨- બ્લડ પ્રેશર નિયંત્રણ કરે..
કોફી તમારું બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે છે. હાઈબ્લડ પ્રેશર થવાથી હાર્ટએટેક, ક્રોનિક કિડની ફેલ જેવી સમસ્યાને અટકાવે છે. ગ્રીનબ્રૂ બીન્સ પ્લેટલેટ્સ બનાવવામાં મદદ કરે છે. તેનાથી કોલેસ્ટ્રોલ પણ નથી વધતુ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
૩- ડાયાબિટીસને કંટ્રોલમાં કરે..
ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે. જો તમે આ પ્રકારની કોફી પીતા હોવ તો તમે શુગરની માત્રા ઓછી કરી શકો છો.
૪- ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડેન્ટ ગ્રીન કોફી બીન્સ એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. શરીરમાં આવતી ગંભીર બીમારીને દૂર રાખે છે અને તમને સ્વસ્થ રાખે છે. ગ્રીનબ્રૂના બિન્સ 100 ટકા શેકેલા અને તદુંરસ્ત હોય છે.
૫- વજન નિયંત્રણ કરે..
ગ્રીન કોફી બીન્સમાં ભરપૂર વિટામિન અને ખનિજ ત્તત્ત્તવો હોય છે. જે આપણા શરીરમાં પોષક ત્તત્ત્તવોના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. તેનાથી તમારું વજન કંટ્રોલમાં રહે છે. ગ્રીન કોફીનું સેવન કરવાથી તમે પોતાનું વજન વધતા રોકી શકો છો.
૬- એનર્જી અને કામ કરવાની શક્તિ વધે છે..