શહીદોના પરિવારને મદદ કરવા માટે ભારત સરકારની નીચે જણાવેલી વેબસાઇટ પર આપણા જવાનોને મદદ કરશો..
https://www.bharatkeveer.gov.in/
શહીદોના પરિવારને મદદ કરવા માટે બીજી કોઈ ફેક વેબસાઇટ પર નહિ માત્ર ભારત સરકારની નીચે જણાવેલી વેબસાઇટ પર જ આપણા જવાનો ને મદદરૂપ થઈ શકો..
આ વેબસાઇટ ભારતના ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે અને અભિનેતા અક્ષય કુમારની મદદથી. આ વેબસાઈટમાં સૈનિકોની વિગતો છે..
જે આપણા રાષ્ટ્રને બચાવવા માટે તેમના જીવનનો બલિદાન આપે છે. તમારી ક્ષમતા અનુસાર તમે ₹ 15 લાખ (મહત્તમ) થી લઘુત્તમ ₹ 10 (રૂપિયા દસ) નો ફાળો આપી શકો છો..
Source- bharatkeveer website.