ભાવનગર પોલીસ વિભાગના ડોગ સ્કવોડ માંથી “કમલ” નામના ડોગ નું દુ: ખદ અવસાન થયેલ છે..
જેણે ઘણા બધા ગુનાઓ ડીટેક્ટ કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરેલ..
એવા “કમલ” ડોગ ને પોલીસ પરિવાર તરફથી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવેલ હતી.