Friday, June 2, 2023
Home Ayurved ભાવનગર જિલ્લામાં આવેલ છે, એવી હોસ્પિટલ કે જ્યા થાય છે ફ્રી ઈલાજ...

ભાવનગર જિલ્લામાં આવેલ છે, એવી હોસ્પિટલ કે જ્યા થાય છે ફ્રી ઈલાજ !!

ભાવનગર જિલ્લામાં આવેલ એવી હોસ્પિટલ કે જ્યા થાય છે ફ્રી ઈલાજ !!

ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામમા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટ હોસ્પિટલમાં તમામ પ્રકારનીની સેવા અને ઈલાજ એકદમ વિનામુલ્યે કરવામા આવે છે હોસ્પિટલની સ્થાપના આઠ વર્ષ પહેલા કરવામા આવી હતી. આ હોસ્પિટલ પ્રાઈવેટ હોસ્પિટલ ની સમકક્ષ અધતન ટેકનોલોજી સાધન વાળી છે.

આ હોસ્પિટલ અલગ અલગ OPD વિભાગ ઓપરેશન માટેના પણ અલગ અલગ વિભાગો છે. ઈમરજન્સી, લેબોરેટરી એક્સરે ,ECG વગેરે સવલતો આ હોસ્પિટલમાં છે અને અહી ભોજનાલય પણ છે અને આ તમામ સેવા વિનામુલ્યે અપાઈ છે. છેલ્લા આઠ વર્ષ દરમિયાન સારવાર લીધેલા દર્દીઓ ની માહીતી નીચે મુજબ છે.

કુલ દર્દી ઓપીડી-1259770 તેમજ કુલ ઓપરેશન બધા વિભાગો ના-32633, કુલ પ્રસુતિઓ-5941, આ આર્ટિકલ વધુ લોકો સુધી શેર કરવો જેથી લોકો આ હોસ્પિટલ નો લાભ લઈ શકે. આભાર.ને.ના ભાવનગરના મહારાજ સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજીના પરિવારે પણ આ હોસ્પિટલની મુલાકાત લીધેલી છે,

આ હોસ્પીટલમાં વિદેશથી ડોક્ટર પણ મુલાકાત લે છે…
Swami Shree Nirdoshanandji Manavseva Hostpital Timbi, Ta. Umrala, Dist. Bhavnagar – 364320, Gujarat, India. Phone :(02843) 242444 (02843) 242044 Email : nirdoshhealth@yahoo.com , website- www.nirdoshhealth.org

તમે અમારા ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ પેજ તેમજ અને યુ ટ્યુબ ચેનલને પણ ફોલોવ કરશો 

Search - apnubhavnagar
@apnubhavnagar
#apnubhavnagar

નિયમિત અપડેટ મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
RELATED ARTICLES

Most Popular

Recent Comments