Tuesday, June 6, 2023
Home Social Massage આજ રોજ જુનિયર કલાર્કની પરિક્ષા આપવા આવેલ પરીક્ષાર્થી પોતાનો ફોટો ભૂલી જતા...

આજ રોજ જુનિયર કલાર્કની પરિક્ષા આપવા આવેલ પરીક્ષાર્થી પોતાનો ફોટો ભૂલી જતા ભાવનગર પોલીસે કરી મદદ! વાંચો પુરી સ્ટોરી.

જુનિયર ક્લાર્કની પરિક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓ પરિક્ષા કેન્દ્ર પર ભરવામાં આવતા ફોર્મમાં પાસપોર્ટ સાઇઝ નો ફોટો જે ફરજિયાત હોય છે તે સાથે ન હોય, એ ડીવી. પો. સ્ટે. PCR ના પોલીસ કર્મચારીઓએ

પરીક્ષાર્થી- 1 મીનાબેન કાનાભાઈ આલગોતર રહે. ગોતા અમદાવાદ પરિક્ષા કેન્દ્ર- સરકારી ઇજનેર કોલેજ વિદ્યાનગર ભાવનગર.

પરીક્ષાર્થી 2- મેહુલભાઈ છોટાભાઈ મેવાડા રહે. સાવરકુંડલા અમરેલી પરિક્ષા કેન્દ્ર- ઘર શાળા સંસ્થા ભાવનગર

પરીક્ષાર્થી 3. સહદેવસિંહ તખુભા ગોહિલ રહે. વિરાટનગર અમદાવાદ પરિક્ષા કેન્દ્ર- વળીયા કોલેજ ભાવનગર

નાઓને પોલીસની PCR માં બેસાડી સંત કવરામ ચોક પાસે આવેલ જીગર સ્ટુડિયોમાં લઇ જઇ તાત્કાલિક પાસપોર્ટ સાઈઝના ફોટો પડાવી દઈને દરેક પરીક્ષાર્થીને સમયસર પોતાના પરિક્ષા કેન્દ્ર પર પહોચાડેલ હતા.

Source: Insta @sp_bhavnagar

RELATED ARTICLES

Most Popular

Recent Comments