Thursday, September 28, 2023
Home Bhavnagar ગુજરાતમાં ભાવનગર ખાતે રેલવેનું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ બનાવાયું છે...

ગુજરાતમાં ભાવનગર ખાતે રેલવેનું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ બનાવાયું છે…

જેમાં ૧૦૦ વર્ષ પહેલા વપરાતી ટ્રેનોના એન્જિન સહિતની 300 થી પણ વધુ એન્ટિક ચીજવસ્તુઓ પ્રદર્શનમાં મૂકાઇ છે.

 

ગુજરાતમાં રેલવેનો ઇતિહાસ લોકો જોઇ અને જાણી શકે તે હેતુથી આ મ્યુઝિયમનું નિર્માણ કરાયું છે.

રેલવેની ૧૦૦ વર્ષની સફર દર્શાવતા આ મ્યુઝિયમમાં લોકો માટે નિઃશુલ્ક પ્રવેશની વ્યવસ્થા કરાઈ છે.

રેલવેનો ૧૦૦ વર્ષનો ઇતિહાસ જોવા મળશે…

ભાવનગરમાં રેલવેના હેરિટેજ મ્યુઝિયમનો શુભારંભ ૩૦૦ થી વધુ એન્ટિક ચીજવસ્તુઓ પ્રદર્શનમાં મૂકાઇ છે. અમદાવાદ , રાજકોટ સહિતના રેલવે સ્ટેશન  તે સમયે ટ્રેન ચલાવવા માટે કઇ ૧૦૦ વર્ષ પહેલા રેલવે ટ્રેન કેવી ગેલેરીઓ આવેલી છે..

જો કે ભાવનગરમાં તો રેલવે નું સૌથી મોટું મ્યુઝિયમ બનાવમાં આવ્યું છે..

અને ટ્રેનનું સંચાલન કઇ રીતે અને રેલવેનું સૌથી મોટું મ્યુઝિયમ બનાવાયું છે.

સિગ્નલ અને સિગ્નલ ટેલિકોમ સિસ્ટમ હતી. જૂના ઉપકરણો સેમી ફોર, મિકેનિકલ સિગ્નલ આર્મ તથા મોર્સ ટેલિગ્રાફીક ઉપકરણો વિગેરે આકર્ષણ કેન્દ્ર બન્યું હતું …

પહેલા ભાવનગર, ગોંડલ, અને પોરબંદર ની રેલવે સ્ટેટની પોતાની રેલ્વે ચાલતી હતી .

આ માસ્ટરના બ્લોક ઉપકરણ, ડ્રાઇવરને  મ્યુઝિયમ બનાવાયું છે . જેમાં રેલવે સ્ટેટનો ઔતિહાસિક વારસો આ મ્યુઝિયમમાં ટોકન આદાન – પ્રદાનની સિસ્ટમ મુખ્ય સાથે સંકળાયેલી ૩૦૦ થી પણ વધુ મૂકાયો છે. આ ઇમારતને હેરિટેજ લુક  આકર્ષણરૂપ છે ..

એન્ટિક ચીજવસ્તુઓ મૂકવામાં આવ | અપાયો છે . જેમાં 100 વર્ષ પહેલાની રેલવેનો ઇતિહાસ અને વારસો લોકો નેરોગેજ સ્ટીમ એન્જિન , નેરોગેજ ડિઝલ, હાઇડ્રોલિક એન્જિન, મીટરગેજ કેન સહિતની ટ્રેનો પ્રદશન માં મુકાઈ છે આ હેરીટેજ મશીનરીઓ અને ઉપકરણો તમે નિહાળી શકો છો.

જેમાં લોકો મફતમાં તેં નિહાળી શકે છે , કેટલાય દાયકાઓ પહેલાં ટ્રેન કેવી હતી અને કઈ રીતે ચાલતી હતી, તેને લગતી તમામ રસપ્રદ વિગતો જાણવા મળી શકશે…

RELATED ARTICLES

Most Popular

Recent Comments