Tuesday, October 3, 2023
Home Social Massage ભાવનગરના આ બે યુવાને13 રાજ્યોમાં જઈને ભારતીય સૈનિકો માટે 50 લાખ રૂપિયા...

ભાવનગરના આ બે યુવાને13 રાજ્યોમાં જઈને ભારતીય સૈનિકો માટે 50 લાખ રૂપિયા ફંડ એકત્ર કર્યું..

ભાવનગર : રોટરી ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીક્ટ 3141,3142 અને 3060 આયોજિત બાઇક રેલી ભારત કે વીર કે જેને તા.10 ડિસેમ્બરના રોજ મુંબઇથી ફ્લેગ ઓફ કરવામાં આવેલી..

તા.10 ડિસેમ્બરના રોજ મુંબઇથી ફ્લેગ ઓફ કરવામાં આવેલી..

તેમાં ભાવનગરના રોટરી ક્લબ રોયલના બે સભ્યો મનિષ પડાયા અને ગૌરવ રાઠોડ સહિત 16 મેમ્બર જોડાયા હતા.

આ બાઇક રાઇડમાં કુલ 13 રાજ્યો અને ભારતના મુખ્ય 4 શહેરો અને બીજા 80 શહેરોની મુલાકાત લઈ ભારતના વીર જવાનોના પરિવારજનો માટે કુલ રૂા. 50 લાખનું ફંડ એકત્ર કર્યું હતું..

આ રેલીમાં નવી દિલ્હી ખાતે દેશના રક્ષામંત્રી રાજનાથસિંહે રાઇડર્સને પોતાના ઘરે બોલાવી શુભકામના આપી હતી,

પ્રધાનમંત્રીએ પણ સરાહના કરી હતી. મુંબઈ, અમદાવાદ, ઉદયપુર, જયપુર, દિલ્હી, આગ્રા, વારાણસી, કલાકત્તા, ભુવનેશ્વર, વિજયવાડા,ચેન્નાઇ, બેંગલોર અને અંતે મુંબઇ થઇ કુલ 7ooo કિલોમીટર રેલી યોજી હતી.

આ રેલી દ્વારા 16 દિવસમાં 50 લાખ એકત્ર કરાયા હતા. રોટરી રોયલ દ્વારા રૂ.25,10 તેમજ બિરલા દ્વારા 15 લાખ અપાયા હતા,

 

ભાવેણાના આ બે પ્રથમ યુવાનો છે કે જેણે ગોહડન કોરીડોર 15 દિવસમાં પૂર્ણ કરી ભાવનગરનું નામ રોશન કર્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments