ભાવનગરમાં પ્રવાસનના વિકાસની અનેક તકો..
ભાવનગરમાં પ્રવાસનના વિકાસની અનેક તકો 170 થી વધુ પક્ષીની જાતિઓ, સિંહ, કાળિયાર, હેરિયર, ફ્લેમિંગોની ઉપસ્થિતિ..
ભાવનગરમાં બ્લેકબક નેશનલ પાર્ક, અકવાડા લેક ફ્રન્ટ, પીલ ગાર્ડન, કોળિયાક દરિયા કિનારો, જેવા સ્થળો આવકનાં સ્ત્રોત છે જ્યારે વિક્ટોરિયા પાર્ક, એરપોર્ટ લેક, રવેચી માં મંદિર, માળનાથ ડુંગરો, કુંભારવાડા જળ પ્લાવિત વિસ્તારોને પ્રવાસન માટે પ્રોત્સાહિત કરી શકાય છે.
ભાવનગર માં કુલ 269.24 જેટલો જંગલ વિસ્તાર છે. જેમાં 2150 હેકટર નો રિઝર્વ ફોરેસ્ટ વિસ્તાર છે. સમગ્ર ગુજરાત નાં 1.41 ટકાનાં જંગલો ભાવનગર માં આવેલા છે.

ભાવનગરમાં અલગ અલગ પ્રકારના ભૌગોલિક વિવિધતા સભર રહેઠાણો જોવા મળે છે જેમાં ઘાંસિયા મેદાનો, દરિયાકિનારો, ડુંગરો, જળપ્લાવિત વિસ્તારો જંગલો નો સમાવેશ થાય છે. ભાવનગરમાં 170થી વધુ જાતિના પક્ષીઓ, કાળિયાર, ચિતલ જરખ, વડું વગેરે સસ્તનો, ઘો , નાગ, કાળોતરો, રૂપસુંદરી જેવા સરીસૃપ ની વિવિધતા જોવા મળે છે.
જિલ્લામાં કેટલીક એવી જાતિઓ છે જે બીજી કર્યાય અલભ્ય રીતે મળે છે. જેમાં કાળિયાર, હેરિયર, ફ્લેમિંગો, ગલ્ફ ઓફ ખંભાતની ડોલ્ફિન વગેરેનો સમાવેશ થાય છે. પુના બાદ ભાવનગર એવી જગ્યા છે..

હેરિયરકુળના પક્ષીઓનું આગમન..
ભાવનગરનાં પ્રખ્યાત કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે હેરિયર કુલ નાં પક્ષીઓનું આગમન થયું હોય છે. ઑક્ટોબર થી ફેબ્રુઆરી મહિના સુધી યાયાવર પક્ષીઓ માટે આ વિસ્તાર અભ્ય સ્થાન સમાન છે.
હેરિયર કુળ નાં પક્ષીઓનું સામૂહિક રાત્રિ રોકાણ આ રાષ્ટ્રીય ઉદ્યાનને વિશ્વમાં નોંધ લેવા પ્રેરે છે. અહીં હજારોની સંખ્યામાં હેરીયર કુળના પક્ષીઓ જોવા મળે છે.

જ્યાં મન થાય ત્યારે વરું જોઈ શકાય છે…
ધરાવતી ત્રણ સાઈટ માંથી એક ભાવનગરમાં આવેલ છે. વસ્તી પણ છે. સિંહ મુખ્યત્વે સાબર, હરણ ભૂંડ, ચિંકારા, કાળિયાર, વાંદરા અને મોરની સંખ્યા 5263 છે. અહીં નીલગાયની સંખ્યા 1200 થી વધારે છે.
ભાવનગરમાં 75થી વધુની ભાવનગર માં 81 જેટલા સિંહની સંખ્યામાં વરું જોવા મળે છે. ઝાંઝમેર નાં દરિયાકિનારે આવેલ પથ્થારિયો તટ અને કુડા નાં દરિયાકિનારે પક્ષીઓ અને મડ સ્કિપર પણ જોવા જેવા પ્રાણીઓ છે.