ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહની પાઘડી પર ચકલી બેસી, તમને ખબર છે? આ ચકલી બેસવાની પરંપરા અને મહારાજા સાથેની વાત? જુઓ VIDEO

Share

Bhavnagar: ભાવનગરમાં રુવાપરી માતજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલની (jaiveerraj singh gohil ) પાઘડી પર ચકલી આવીને બેસી ગઈ હતી,

અને ચમત્કારિક ઘટના બની હતી. લોકોને માં પોતે ચકલી સ્વરૂપે વિધિમાં જોડાયાની દિવ્ય અનુભૂતિ થઈ હતી. આ ક્ષણના તમામ લોતો સાક્ષી બન્યા હતા.

અને યુવરાજ જયવીરસિંહની પાઘડીએ પણ ચકલી બેસી જતા જનતા ભાવવિભોર, તમને ખબર છે આ ચકલી બેસવાની પરંપરા અને મહારાજા સાથેની વાત?

મહારાજા કૃષ્ણકુમારસિંહજી પણ જ્યારે કોઈ શુભ કાર્ય કરતા ત્યારે એક ચકલી ત્યા આવી જતી હોવાની લોકવાયકા ચાલી આવે છે.

લોકવાયકાના આ પ્રસંગને રૂબરૂ નિહાળીને લોકો ભૂતકાળમાં સરી પડીને ધન્યતા અનુભવી હતી.

જુઓ VIDEO


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *