જાણો ! સેલિબ્રિટીઓના લગ્નનમાં શું શું ચર્ચામાં હોય છે.

Share

બોલિવૂડ સેલેબ્સના લગ્ન હંમેશા ચર્ચા માં રહે છે, આ લગ્નોમાં, મહેમાનો માટે કરવામાં આવતી વ્યવસ્થા લઈને વર-કન્યાના ડિઝાઈન પોશાક, જ્વેલરી લોકેશન વગેરે ફેમસ હોય છે.

પરંતુ વર્તમાન યુગમાં, કેટલાક એક્ટરોના લગ્ન પણ ઘણી રીતે ચર્ચા માં રહ્યા છે.

વાસ્તવમાં આ લગ્નોમાં પોત પોતાનાં રીત-રિવાજનું પણ પાલન કરવામાં આવે છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ આઉટ ઓફ બોક્સ પણ કરવામાં આવી હતી, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

જેમકે લોકેશન, હોટેલ, ડ્રેસ, ભોજન, મહેમાન વિગેરે હમેશા ચર્ચામાં હોય છે. અને ત્યાર બાદ ફેશન બની જતી હોય છે..

હાલમાં જ કેટરિના અને વિકીએ 9મી ડિસેમ્બરે સવાઈ માધોપુરના સિક્સ સેન્સ રિસોર્ટમાં લગ્ન કર્યા હતા.

કેટરીનાએ લગ્ન દરમિયાન એક તસવીર શેર કરી હતી જેમાં તેની બહેનોએ ફૂલોની ચાદર ઉપાડી હતી.

સામાન્ય રીતે આ ધાર્મિક વિધિ કન્યાના ભાઈ દ્વારા કરવામાં આવે છે, આ પાછળનું કારણ જણાવતા કેટરીનાએ લખ્યું, અમે બહેનોએ હંમેશા એકબીજાને બચાવ્યા છે, આ બધા મારી શક્તિના સ્તંભો છે..


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *