જાણો ! કેટરીના ના લગ્નમાં શુ હતુ, ખાસ! અને કેટલાં લાખની પહેરી હતી ચૂદળી

Share

હાલમાં જ 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરની સિક્સ સેન્સ હોટલમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં કેટ તથા વિકીએ સબ્યસાચીના ડિઝાઇનર આઉટ પહેર્યાં હતાં. કેટ તથા વિકીએ આ જ ડિઝાઇનરની જ્વેલરી પહેરી હતી.

કેટરીનાની નથણી, એન્ગેજમેન્ટ રિંગ મંગળસૂત્ર, કલીરે, ચૂંદડીએ ચાહકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. કેટરીના ફેરા ફરતી વખતે એકદમ ઇમોશનલ થઈ હતી અને તેની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા.

katrina vicky wedding photo

કેટરીનાનાના રેડ લહેંગાની કિંમત અંદાજે 17 લાખ રૂપિયા હોવાની ચર્ચા છે..

તેમજ ચૂંદડીની બોર્ડર પર લેસ લગાવી હતી. આ લેસ સિલ્વર તથા ગોલ્ડન હતી. અને મંગળસૂત્ર તેમજ અન્ય જ્વેલરી આકર્ષક રહી હતી કેટરીનાએ 22 કેરેટની ગોલ્ડન જ્વેલરી પહેરી હતી..

https://www.instagram.com/p/CXaPOjiPdjg/?utm_medium=copy_link

 


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *