Friday, December 1, 2023
Home Ajab Gajab અધ ધ ધ.. બસના થયા બે ફાડિયા પછી જોવો વિડિયોમાં શું થયું..

અધ ધ ધ.. બસના થયા બે ફાડિયા પછી જોવો વિડિયોમાં શું થયું..

અધ ધ ધ.. બસના થયા બે ફાડિયા પછી જોવો વિડિયોમાં શું થયું..

અમદાવાદના અખબાર નગર અંડરપાસમાં BRTS બસનો ગંભીર અકસ્માત થયો છે. BRTS બસ ધડાકાભેર અંડરપાસની દીવાલ સાથે અથડાઈ અને બસનાં બે ફાડિયાં કરીને દીવાલમાં બસ ઊંડે સુધી ખૂંપી ગઈ હતી.
.
.
આ અકસ્માતમાં બસનો ડ્રાઈવર ગંભીર રીતે ઘવાયો છે, જ્યારે અન્ય પાંચ મુસાફરોને પણ ઈજાઓ પહોંચી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરના સમયે BRTS બસ શહેરના અખબારનગર અન્ડર બ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી.


.
ત્યારે એક ટૂ વ્હીલર ચાલક આડે આવ્યો હતો. જેને પગલે ડ્રાઈવરે ટૂ વ્હિલર ચાલકને બચાવવા જતા આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

વિડીયો જુઓ અહીં

RELATED ARTICLES

Most Popular

Recent Comments