જાણો !! સ્વાઈન ફલૂનો આયુર્વેદિક ઉપચાર.
ઉકાળો..૨.૫ ગ્લાસ પાણીમાં, 5 પાન અરડૂસીના, ૧૫ પાન તુલસીનાં, લીમડાની ગળો તાજીમળે તો એકથી બે ચમચી જેટલો એનો ક્રશ પલ્પ અને સુકી મળે તો એકાદ ચમચી,સૂંઠ અડધી ચમચીથી એક ચમચી, ૨.૫ ગ્લાસ પાણી લઈ એને ઉકાળતા એક ગ્લાસજેવું પાણી વધે ત્યારે સુધી ઉકાળી તેને ગાળી અને પાંચ પરિવારના સભ્યો હોય તેલોકો ૩૦થી૪૦ એમએલ લીધા પછી એક કલાક સુધી કંઈ પણ ન લે તો વધારે સારુંકામ કરે આ સવાર-સાંજ ઉકાળો લો..