31 વર્ષના આ યુવાન તલાટીમાંથી IPS બન્યા અને એ પણ ૬ જ વર્ષમાં, અમરેલીમાં મળ્યું પહેલું પોસ્ટિંગ..
રાજસ્થાનનો એક યુવાન તલાટી, સબ ઈન્સ્પેક્ટર, જેલર, પ્રાથમિક શાળાનો શિક્ષક, કૉલેજ લેક્ચરર અને રાજ્ય સરકારનો રેવન્યુ ઑફિસર બને એ વાત માનવામાં આવે ખરી? આટલું...
તમે ક્યારેય આ 3 રીતે લસણનો ઉપયોગ ક્યારેય કર્યો નહિ હોય, જાણો કઈ રીત…
હજી સુધી,તમે માત્ર ખોરાકમાં સ્વાદ વધારવા અથવા બદલાતા હવામાનની અસરને તટસ્થ બનાવવા માટે લસણનો ઉપયોગ કર્યો હસે. પરંતુ હવે તમે તેનો ઉપયોગ કુદરતી પેસ્ટસાઇડ...
ચેન્નાઇના એન્જિનિયર શાનમુગા સુબ્રમણ્યમએ નાસાના ફોટોમાંથી વિક્રમ લેન્ડરને શોધી કાઢ્યુ..
નાસા એ ચન્દ્રના સાઉથ પોલના ઈમેજ જાહેર કર્યા હતા. જેમાં ચેન્નાઇના એન્જિનિયર શાનમુગા સુબ્રમણ્યમ દ્વારા આ ફોટાઓને લઇને ખુબ મહેનત કરી હતી. આખરે તે દુર્ઘટનાગ્રસ્ત...
ભાવનગરની રાજપુરા રુદ્રીએ ઓલ ઓવર ઇન્ડિયાની સેવ વોટર ડ્રોઈંગ કોમ્પીટીશનમાં સેકન્ડ રેન્ક મેળવ્યો.
ભારત સરકાર દ્વારા યોજાયેલ પાણી બચાવો હરીફાઈમાં રાજપુરા રુદ્રી ધોરણ 9 જે ડોક્ટર જતીનભાઈ રાજપુરાની દીકરી અને kshitij Artની વિદ્યાર્થીની અને જ્ઞાનમંજરી પ્રાઇમરી સ્કૂલમાં...
આ લોકોની હરકતો જોઈ તમે હસી હસીને ગાંડા થઇ જશો…જોઈ લ્યો આ ૧૫ મજેદાર ફોટાઓ..
એક સામાન્ય વાત છે કે, જો જીંદગી સારી રીતે જીવવી હોય તો હસવું ખુબ જ જરૂરી છે. માટે આ આ લેખમાં તમારા માટે કેટલીક...
વિદેશમાં એક ચોકવનારી ઘટના બની, આ મહિલાએ એક સાથે 8 જીન્સ ચોરવાનો પ્રયાસ કરતાં રંગે હાથ ઝડપાઈ..
શાતિર મહિલા / એક સાથે 8 જીન્સ ચોરવાનો પ્રયાસ કરતાં રંગે હાથ ઝડપાઈ, બાથરૂમમાં લઈ જઈને બધાં કઢાવ્યાં
મહિલાએ જીન્સ ચોરી કરવા માટે જે અજીબોગરીબ...
સ્પ્લેન્ડર બાઈકનું એન્જીન અને કર્યું એવું બધું ભેગું કરી મોડિફાય, કે જોઈને ઉડી જશે તમારા હોશ..
હીરો મોટોકોર્પ દુનિયાના સૌથી મોટા મોટરસાઈકલ ઉત્પાદકોમાંના એક છે. હીરો સ્પેલન્ડર બાઈક કંપનીની સૌથી વધુ પોપ્યુલર અને ટોપ સેલિંગ બાઈક છે. હીરો સ્પ્લેન્ડરનું વેચાણ દર...
ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટની મોટી સિદ્ધિઃ 50 હજાર લીટર દરિયાના પાણીને શુદ્ધ કરતી બસ વિકસાવી.
અશુદ્ધ, ખારા પાણીને પીવાલાયક શુધ્ધ પાણીમાં રૂપાંતરીત કરવાની ટેકનોલોજી વિશ્વકક્ષાએ યુએસએ, જાપાન, ચાઈના અને ભારતમાં ગુજરાતના ભાવનગરમાં આવેલી રાષ્ટ્રીય કક્ષાની વિજ્ઞાન સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ્સ રિસર્ચ...