સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા એ એપ્રેન્ટીસની પાંચ હજાર પોસ્ટ માટે નવી ભરતી જાહેરાત બહાર પાડી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 20 માર્ચ 2023 થી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફીસીયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023 લગત તમામ જરૂરી માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે. જેમાં, જગ્યાઓની વિગતવાર માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અગત્યની તારીખો અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વગેરે તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023
સંસ્થા નું નામ
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા એપ્રેન્ટીસ
કુલ જગ્યાઓ 5000
અરજી કરવાની 3 એપ્રિલ 2023 છેલ્લી તારીખ
અરજી મોડ વેબસાઈટ
ઉમર મર્યાદા
આ ભરતી માટે ઉંમર મર્યાદા 20 વર્ષથી 28 વર્ષની વચ્ચે હોવું જરૂરી છે ઉંમરની ગણતરી કરવા માટે નિર્ણાયક તારીખ 31/03/2023 રહેશે તેમ જ સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર છે.
અરજી ફી
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023 માટે ઓનલાઇન અરજીની ફી નીચે મુજબ છે
જનરલ / ઓબીસી /EWS – 800 – એસસી એસટી ફીમેલ – 600 PWD – 400
અગત્યની તારીખો
મિત્રો સેન્ટ્રલ બેન્ક ઓફ ભરતી 2023 ની સત્તાવાર નોટિફિકેશન 20 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે તેમજ ઓનલાઈન અરજી શરૂ થયાની તારીખ 20 માર્ચ 2023 અને ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 3 એપ્રિલ 2023 છે તેમજ પરિક્ષા એપ્રિલના બીજા અઠવાડિયામાં આવશે.
પસંદગી પ્રક્રિયા • લેખિત પરીક્ષા • ડોક્યુમેન્ટ વેરિફિકેશન • મેડિકલ
અરજી કેવી રીતે કરવી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના પગલાં અનુસરવાના રહેશે.
સૌપ્રથમ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
• પછી અરજી ફોર્મ ભરો જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
હવે ઓનલાઇન થી પેમેન્ટ કરો • અરજી ફોર્મ ની ચકાસણી કરી કોઈ ભૂલ ન હોય તો ફાઈનલ સબમિટ કરો અને પ્રિન્ટ મેળવો.