
ખીલ મટાડવા ઉપચાર
દૂધની મલાઈમાં મીઢળ ઘસીને ખીલ પર લગાવો. મૂળાનાં પાનનો રસ ખીલ પર ચોપડો,
જાંબુના ઠળિયાનો રસ પાણીમાં ઘસી ખીલ પર લગાવો. યફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાવો.

છાશ વડે મો ધુઓ.
નાળીયેરીનું દૂધ ખીલ પર લગાવો.
કાચા પપૈયાનું દૂધ ખીલ પર લગાવો.
મોં પર કાળા ડાઘા હોય તો લીંબુ અને તુલસીનાં પાનનો રસ મેળવી મો પર
હકાચી સોપારી ઘસીને મોં પર લગાવો.
ગરમ પાણીનો શેક કરો.
સુખડ, આમળા અને લોબાનનો પાઉડર મોં પર લગાવો. મો પર લગાવ્યા બાદ
લીમડાના પાણીથી ધુઓ.
મોં વાસી સ્વમૂત્રથી ધૂનો.