Friday, December 1, 2023
Home Devotional આજથી શરૂ થઈ રહી છે. ચૈત્ર નવરાત્રિ, આ 9 દિવસ દરમ્યાન દરરોજ...

આજથી શરૂ થઈ રહી છે. ચૈત્ર નવરાત્રિ, આ 9 દિવસ દરમ્યાન દરરોજ કરો આ કામ અને આ સ્લોક બોલી કરો કળશની પૂજા.

22 માર્ચથી બસંતી નવરાત્રિ શરૂ થઈ રહી છે, પૂજારી જણાવે છે, કે નવરાત્રિના પહેલા દિવસે કળશની સ્થાપના કરવી જોઈએ અને પંચદેવતા, માતાની પૂજા વિધિ દ્વારા પૂજા કરીને મા દુર્ગાના પાઠની શરૂઆત કરવી જોઈએ.

આ વર્ષે નવરાત્રિ 22મી માર્ચથી શરૂ થઈ રહી છે. 9 દિવસમાં દરરોજ મા દુર્ગાના તમામ સ્વરૂપોનું આહ્વાન કરવામાં આવે છે. અને તેમના પાઠનું પઠન કરવામાં આવે છે.

નવરાત્રિના પહેલા દિવસે કલશની સ્થાપના કરવી જોઈએ અને પંચદેવતા, માતાની પૂજા વિધિ દ્વારા પૂજા કરીને મા દુર્ગાના પાઠની શરૂઆત કરવી જોઈએ.

આ વર્ષે નવરાત્રિ 22મી માર્ચથી સરું થઈ રહી છે. 9 દિવસમાં દરરોજ મા દુર્ગાના તમામ સ્વરૂપોનું આહ્વાન કરવામાં આવે છે. અને તેમના પાઠનું પઠન કરવામાં આવે છે.

પુરાણોમાં કળશ અથવા ઘટસ્થાપનાના સુખ- સમૃદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય અને મંગળ કામનાઓનો પ્રતિક માનવામાં આવે છે

માન્યતા છે કે ચૈત્ર નવરાત્રીમાં કળશ સ્થાપન કરતા સમયે સુખ-શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. કળશમાં દરેક ગ્રહ, નક્ષત્રો, તીર્થો, ત્રિદેવ, નદીઓ, 22 કોટી દેવી દેવતાઓ વાસ કરે છે. નવરાત્રિના સમયે બ્રહ્માંડમાં ઉપસ્થિત શક્તિઓનું ઘટમાં આહ્વાન તેને કાર્ય kકરવામાં આવે છે. આનાથી માતા દુર્ગાની પૂજા સફળ થાય છે અને બધા દુઃખો દુર થાય છે.

કળશની પૂજા કરતા સમયે આ મંત્રનો જાપ કરો જેનાથી દેવી દેવતા કળશમાં વાસ કરે.

ओम आ जिघ्र कलशं मह्या त्वा विशन्त्विन्दव:। पुनरूर्जा नि वर्तस्व सा नः सहस्रं धुक्ष्वोरुधारा पयस्वती पुनर्मा विशतादयिः।।

તમે અમારા ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ પેજ તેમજ અને યુ ટ્યુબ ચેનલને પણ ફોલોવ કરશો..

Search – apnubhavnagar
@apnubhavnagar
#apnubhavnagar

નિયમિત અપડેટ મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments