કાનમાં કોક્રોંચ ઘૂસી ગયો
કાનમાં કોક્રોંચ ઘૂસી ગયો, જુઓ વિડિયો પછી શું થયું..
આ શૉકિંગ વિડિયો ફિલિપિન્સના સાન્ટો ટોમાસનો છે. અહીં કાનમાં દુખાવો થતાં એક યુવક હેરાન થઈ ગયો હતો.
યુવક નોકરીથી પાછો આવ્યો અને તરત જ પથારીમાં પડી ગયો હતો. તેના પિતરાઈ ભાઈએ કાનમાં ટોર્ચ કરતાં ચોંકી ગયો અને ચીપિયો લઈ કાન સાફ કરવાનો પ્રયત્ન કર્યો.
જે બાદ થોડીવારમાં જ જીવડાનો પગ બહાર આવ્યો. આ જોઈ ચીપિયો થોડો ઊંડો જવા દીધો તો આખેઆખો કોક્રોચ નીળ્યો. મહત્ત્વનું છે કે 39 વર્ષના લીઓ ઓરેન્ડેનના કાનમાંથી દોઢ ઇંચ લાંબો મરેલો કોક્રોચ નીકળતાં તેને રાહત થઈ હતી.
જુઓ વિડિયો..
જ્યારે એક યુવાનને કાનમાં ઘૂસ્યો કોંક્રોચ.. 😲😳 pic.twitter.com/LDUFefBz4p
— AAPNU BHAVNAGAR (@apnubhavnagar) December 15, 2020