કોરોના વાયરસનો દુનિયાને ડર પોતાના દેશમાં વાયરસ ન આવે તે માટે એક ચીનથી પરત ફરેલા ઓફિસરની ઉત્તર કોરિયામાં હત્યા કરાઇ.. ક્રૂરતા..
હાલમાં તમે ચીનના સમાચાર સાંભળી દંગ થઈ જશો કે ત્યાં વાયરસ એટલો ફેલાય ગયો છે કે વાયરસ વાળા ઓને રાખવા માટે હોસ્પિટલ અને તેની વ્યવસ્થા ઊભી કરવી પડે છે.
દુનિયા અને who પણ વિચારમાં અને સંશોધન માં પડી ગયું છે કે આ વાયરસ નો રસ્તો શું છે વધારે કેવી રીતે ફેલાય નહીં ને તેનો રસ્તો કે દવા શું છે..
હવે વાત છે ઉતર કોરિયાની તો ત્યાં ના પ્રમુખના કામ તો તમે સાંભળ્યા જ હશે. ત્યાં કેવા કડક નિયમો છે. કિમ જોંગ ઉન જે કડક વલણ થી જાણીતા છે..
હાલમાં જ એક બનાવ સામે આવ્યો છે. કે ઉતરે કોરિયા માં એક ઓફિસર ચીનમાં ગયા હતા.
અને તે કામ પતાવી ઉત્તર કોરિયા પોતાના દેશ પાછા ફર્યા હતા..ત્યારે ઉત્તર કોરિયા દેશમાં કોરોના વાયરસ ફેલાવાની દહેશત ડર ના લીધે….
ચિંનથી પરત આવેલા ઓફિસર ને કિંગ જોનની સરકારે તેના આદેશ મુજબ ગોળી મારી હત્યા કરવી નાખી..
આવી ક્રૂરતાથી દેશ અને દુનિયા પણ દંગ થઈ ગયા છે…કહેવાય છે કે આ દર્દી એ પબ્લિક બાથરૂમ નો ઉપયોગ કર્યો હતો…
ઉત્તર કોરિયા કોરોના વાયરસનાં દર્દી પર આકરું વલણ લઈ રહ્યા છે, ઉત્તર કોરિયાના કિમ જોંગને કોરોનાનો ખૌફ, ચીનથી પરત આવેલા ઑફિસરને ગોળી મરાવી દીધી..
ઉત્તર કોરિયાનો તાનાશાહ શાસક કિમ જોંગ પણ પાડોશી દેશ ચીનમાં કોરોના વાયરસના ઉપદ્રવના કારણે ફફડી ઉઠ્યો છે.
કોરોના વાયરસના સંખ્યાબંધ કેસ ઉત્તર કોરિયામાં પણ સામે આવ્યા છે અને તેના કારણે કેટલાકના મોત પણ થયા છે. જોકે તેની કોઈ સત્તાવાર જાણકારી હજી સુધી ઉત્તર કોરિયાએ આપી નથી.
અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર ફોલોવ કરી શકો છો.
– fb.com/apnubhavnagar
– instagram.com/apnubhavnagar
- આપણું ભાવનગર – apnubhavnagar