ગાયે પશુ દવાખાનાની વેનને રોકી અને કર્યુ આવુ
તમે આ જોયું ન હોત અને જાણ્યું પણ ન હોય તેવો વીડિયો થયો વાયરલ…
ગાયે પશુ દવાખાનાની વેનને રોકી લીધી અને જેમ વાત કરતા હોય એમ સામે જોઈ ઈશારા કરી કહ્યું.
મારી સાથે ચાલો મારે તમારી જરૂર છે તેમ તેના વાછળા જ્યાં બીમાર હતું ત્યાં વેનેને દોરાવી ગઈ..
અને ઘાયલ વાછરડી ત્યાં હતી ત્યાં આં ગાય વેનને રસ્તો બતાવતી દોરી ગઈ…
આ વિડિયો જોઈ આપણને એવું જ લાગે કે ગાય માતાને પણ બધી ખ્યાલ હોય છે…
ગાય માતાનો એક વીડિયો વાયરલ થયો છે.
તમે આવું ક્યારેય જોયું નહિ હોય, તેવું સામે આવ્યું છે, જેમાં ગાયે પશુ દવાખાનાની વેનને રોકી અને પોતાના ઘાયલ થયેલા વાછરડા સુધી રસ્તો બતાવતી દોરી ગઈ.#cow #viralvideo #gujaratinews pic.twitter.com/hBCQgn2vtB— AAPNU BHAVNAGAR (@apnubhavnagar) October 13, 2020
બસ આપણે તેમને સમજતા શીખી જઈએ એટલે આપણે પક્ષી કે પ્રાણી સાથે પણ વાત કરી શકીએ છીએ તેવું અગાઉ પણ આપણે જાણ્યું હતું..