Sunday, May 28, 2023
Home Health શા માટે થાય છે, દાંતનો દુખાવો? તેમજ દાંતના દુખાવાના ઉપચાર જાણો!

શા માટે થાય છે, દાંતનો દુખાવો? તેમજ દાંતના દુખાવાના ઉપચાર જાણો!

આપણે હંમેશા દાંતની ફરિયાદ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ખાસ ખાવા પીવાનું ધ્યાન રાખવું જોઈએ તેમજ હાલમાં ઉનાળામાં ઠંડુ પાણી ખૂબ જ લોકો પી રહ્યા છે,

ત્યારે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ તેમજ ખોરાકમાં પણ આપણે વધુ પડતું તીખું અડધું પડતું ખાતું તેમજ ખૂબ એસીડી પ્રમાણમાં ખોરાક લેતા હોઈએ છીએ તે પણ ધ્યાન રાખવું જોઈએ વધુમાં આ દાંતના દુખાવાના ઉપચાર નીચે પ્રમાણે જોઈએ…

દાંતના દુખાવાના ઉપચાર

દાંત દુઃખતો હોય તો હિંગને પાણીમાં ઉકાળીને કોગળા કરો.

દાંત હલતો હોય તો હિંગ અથવા અક્કલગરો દાંતમાં ભરાવી રાખો.

વડવાઈનું દાંતણ કરવાથી હાલતા દાંત મજબૂત થાય છે. દાંતમાંથી લોહી નીકળતું હોય તો લીંબુનો રસ પેઢા પર ઘસો.

પાયોરિયા થયા હોય તો સરસિયાના તલનું તેલ દાંતે ઘસો.

પેઢા સોજી ગયા હોય તો મીઠું અને હળદર પેઢા પર ઘસો.

દાંત પીળા પડી ગયા હોય તો તેલ અને લીંબુના રસમાં મીઠું મેળવીને દાંત પર ઘસો.

દાંતમાંથી લોહી પડતું હોય તો ટમેટાનો ૫૦ ગ્રામ રસ દિવસમાં ત્રણવાર પીઓ.

દાંતમાં સડો થયો હોય તો મીઠાના પાણીના કોગળા કરો. * પેઢા નબળા પડી ગયા હોય તો તુલસીનાં પાન ચાવો.

દાંત કોહવાઈ ગયા હોય તો પોલાણમાં લવિંગ કે તજ રાખો.

દાંત હલતો હોય તો વડનું દૂધ પેઢા પર લગાવો.

પાયોરિયાની દુર્ગંધ આવતી હોય તો જીરુ શેકીને ખાઓ.

દાંત નબળા પડી ગયા હોય તો તલનું તેલ પેઢા પર ઘસો.

સવારના પહોરમાં અથવા ભોજન પછી કાળા તલ ચાવીને ખાવાથી દાંત મજબૂત થશે. મજબૂત થશે.

તુલસીનાં ૫-૧૦ પાન રોજ ચાવો. દાંત અને પેઢાં

બે માનવી વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર હાસ્ય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments