Tuesday, June 6, 2023
Home Ajab Gajab હરણે બે પગ પર ઉભા થઈ કર્યુ એવુ કામ, શાનદાર વીડિયો થયો...

હરણે બે પગ પર ઉભા થઈ કર્યુ એવુ કામ, શાનદાર વીડિયો થયો વાયરલ..

પેટનો ખાડો પૂરવા આ હરણે બે પગ પર ઉભા થઈ કર્યુ એવુ કામ, શાનદાર વીડિયો થયો વાયરલ, માનવ સહજ સ્વભાવ છે કે તેને વાઇલ્ડલાઇફ દર્શાવતા વીડિયો ખુબ જ પસંદ પડે છે. સોશિયલ મીડિયા પર આવા કેટલાયે વીડિયો વાયરલ થયા કરે છે.સાપથી લઈને હાથી તેમજ ખુબજ જંગલી પ્રાણીઓના વીડિયો ખુબજ જોવામાં આવે છે, હાલ આવો જ એક વીડિયો ધુમ મચાવી રહ્યો છે જેમાં હરણ પોતાના પેટનો ખાડો પુરવા મથી રહ્યુ છે.બે પગે ઉચા થઈ આ હરણે જોરદાર કમાલ કરી બતાવી છે. આઈએએસ અધિકારી સુપ્રિયા સાહુએ આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હરણનું એક ટોળુ ખુબજ શાંતીથી ખાવાનું ખાઇ રહ્યા છે

અચાનક એક હરણ બે પગ પર ઉભુ થાય છે અને પાંદડાઓ ખાય છે.વીડિયો શેર કરતી વખતે સુપ્રિયા સાહુએ કેપ્શનમાં લખ્યુ કે ઝાડી સુધી પહોંચવા માટે આ સુંદર હરણે સારી મહેનત કરી.

Supriya sahu IAS shared this video on twitter and say, Captured this beautiful deer standing on his hind legs to reach the shrub. Deer can stand on their hind legs to reach bushes even upto 5-7 feet high to eat fruits,leaves and bark etc.

જુઓ આ વિડીયો…

ફળ, ફુલ અને પત્તાઓ ખાવા 5-7 ફૂટ ઉંચાઇ સુધી પહોંચવા હરણ ક્યારેક બે પગ થઈ જાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments