Wednesday, September 27, 2023
Home Social Massage જાણો ! હાલના ડિજિટલ પર્યાવરણ પ્રદૂષણ રોકવા શું કરવું?.

જાણો ! હાલના ડિજિટલ પર્યાવરણ પ્રદૂષણ રોકવા શું કરવું?.

નિષ્ણાતોએ કેટલાક ઉપાય રજૂ કર્યા છે. જેમ કે…

* ડોક્યુમેન્ટ મેઈલ કરતી વખતે ડોક્યુમેન્ટની સાઈઝ રિડયુસ કરી નાખવી.

* ફોટા, જોક, ઈમેજિસ વગેરેના નકામા મેઈલ આવે તો બીજાને ફોરવર્ડ ન કરવા.

* જો લિન્ક મોકલવાથી કામ થઈ જતું હોય તો મેઈલમાં ડોક્યુમેન્ટ એટેચ ન કરવા.

* જો વેબસાઈટનું એડ્રેસ ખબર હોય તો ગૂગલ સર્ચ કરવાને બદલે બારમાં સીધુ એડ્રેસ લખવું.

* બિનજરૂરી એપ, વેબની મુલાકાત બંધ કરવી, અન-ઈન્સ્ટોલ કરવા.

* રૂબરૂ કામ પતી જતું હોય ત્યાં ઈ-મેઈલ ટાળો..

* જરૂર ન હોય ત્યારે કોઈ પણ ઉપકરણની પીન પ્લગમાં ભરાવેલી ન રાખવી.,

RELATED ARTICLES

Most Popular

Recent Comments