મિત્રો જીવનમાં જેટલુ ભોજન જરુરી છે એટલી જ ઉંઘ પણ જરુરી છે. પરંતુ આજકાલનાં સમયમાં લોકો પુરતી ઉંઘ પણ કરી શકતા નથી. કામની ભાગદોડમાં વહેલું ઉઠવું પડે અને મોડી રાત સુધી કામ હોય છે. આવા સમયે ઘણા લોકો જ્યા 2 5 મિનિટનો ટાઇમ મળે ત્યા ઉંઘ કરી લેતા હોય છે. આજે આપણે ગમે ત્યાં, ગમે તેમ અને ગમે તેવી રીતે ઉંઘતા લોકોની અમુક તસ્વીરો જોઇશું. જે જોઇને તમે હસવું રોકી શકશો નહી.
આજકાલ મમ્મીઓ પાસે બાળકોને સુવળાવવાનો પણ સમય નથી, મમ્મીની નિંદર થાય કે ન થાય બાળકો ગમે ત્યા ઉંઘ પુરી કરી જ લે છે. જો કે તેને જગ્યાનું કાંઇ ખાસ મહત્વ હોતું નથી.
આજે જ્યારે માં-બાપ મોબાઇલમાં વ્યસ્ત છે ત્યારે બળકોની આવી હાલત છે. નિંદર કોઇની સગી નથી તો પછી બાળક તો શું કરે બિચારુ.
આ ભાઇએ સાબિત કરી દિધુ કે ઉંઘવા માટે ઉંઘ આવવી જરુરી છે, પથારીની કાંઇ જરુર નથી. છે ને બાકિ??
લાગે છે આ ભુરાએ પણ ગર્લફ્રેંડ પાછળ રાત ઉજાગરા ચાલુ કરી દિધા છે. એની મોજમાં સૂતો છે ને બાકિ?
ભાઇ નિંદર તો બરોબર પણ આ ખતરો ઉઠાવવાની ક્યાં જરુર હતી. પણ સુવવું હોય ઇ ગમે ત્યા સુઇ જ જાય..
આ ભાઇનો અનુભવ છે કે કામ તો આખી જીંદગી રેશે ક્યારેક આરામ પણ કરો, જો આવા કામ કરવાવાળા હોય તો કામ કામની જગ્યાયે જ રહી જાય..
જો ઉંઘવુ જ હોય તો બેડની શું જરુર જુગાડમાં તો મારો દેશ મોખરે છે.. ભાઇ ભાઇ…
જ્યારે પત્ની સાથે શોપિંગ કરવા જાય ત્યારે દરેક પુરુષની હાલત કંઇક આવી હોય,,,
ભાઇ નિંદર જ આવતી હોય તો જગ્યાથી શું લેવા દેવા. બે ઘડી આરામની નિંદર…
ભાઇ ટ્રેન આખી આના માટે જ ખાલી છે, મોજ આવે ત્યાં સુઇ જવાનું,,, આને કેવાય મોજ.
આ ભાઇ હવે ભણી ભણીને થાક્યા એટલે અખંડ આરામમાં છે.
આને યોગા કરતા કરતા નિંદર આવી ગઇ કે શું?
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Search :- apnubhavnagar
Instagram:-https://instagram.com/apnubhavnagar
Facebook:-https://fb.com/apnubhavnagar