Saturday, June 10, 2023
Home Bhavnagar ભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..

ભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..

ભાવનગર – સ્ટડીફાય એ કેન્ટેક ઈન્ડિયા અને અચિંત્ય લેબ્સનું ઓનલાઇન ઇ-લર્નિંગ માટેની મુખ્ય પ્રોડક્ટ છે. કેન્ટેક ઈન્ડિયાના માલિક દેવર્શભાઈ પંડ્યા અને અચિંત્ય લેબ્સના માલીક સાગર ગોસ્વામીએ જણાવ્યા પ્રમાણે ડિજિટલ શિક્ષણના યુગમાં આપણે ડિજિટલ ક્રાંતિ લાવીએ છીએ અને શિક્ષકને ચા – કોફી અથવા એનાથી પણ ઓછા ખર્ચમાં વિદ્યાર્થીને ઇ-લર્નિંગ સોલ્યુશન પૂરું કરવા માટે સશક્ત બનાવવું એ આમનો મુખ્ય ઉદ્દેશ…

૨૦૨૦ના સમયમાં આપણે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણને વધારવા માટે વિશ્વભરના દરેક શિક્ષકોને સશક્ત બનાવવાના છે.

આ રીતે અમે એક મોબાઇલ એપ્લિકેશનમાં આવી સુવિધાઓ લઈને આવી રહ્યા છીએ જેની કિંમત હજારો અને તેનાથી પણ વધુ છે જે દરેક શિક્ષકને નહીં પોશાય.

સ્ટડીફાય એ સરળ મોબાઇલ એપ્લિકેશન છે જ્યાં તમે આપના રેકોર્ડ કરેલા વિડિઓઝ ને અપલોડ કરી શકો છો અને ફક્ત થોડીજ ક્લિકમાં તમારા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે સારું શિક્ષણ આપી શકો છો.

– તો ચાલો જાણીએ આ મોબાઈલ એપ્લીકેશનની શું શું છે ! વિશેષતાઓ..

સરળ ઓનલાઈન એજ્યુકેશન પૂરું પાડે છે, ધોરણ મુજબ વિડીયો અને મટિરિયલની સુવિધા, ખુબજ સરળ Admin સોફ્ટવેર, લાઇસન્સ મેનેજમેંટની સુવિધા, એક ફોનમાં એક જ લાઇસન્સ, કોઈ પણ OTP, Email ID વગર  સરળ, કોઈ સ્ક્રીનશૉટ કે વિડિયો રેકોર્ડિંગ નહીં, બહુજ સલામત, 256Bit Branded SSL Encryption Enabled, 100% ભારતમાં રહેલા સર્વર પર આપનો ડેટા મૂકીએ છીયે..

તેમણે 2009 થી ૫૦૦+ website live કરી છે, ૫૦૦૦૦ થી પણ વધારે website અને મોબાઈલ app અમારા સર્વર પર મેનેજ કરી રહ્યા છીયે, ૧૦૦% મેક ઇન ઈન્ડિયા, ૧૦૦% ભારતના સર્વર નો ઉપયોગ કરીયે છીયે, ISO 9001:2015 પ્રમાણિત આઇટી કંપની..

https://play.google.com/store/apps/details?id=com.achintyalabs.studdify

Apps on Google Play – Studdify  Or Contact App Owner for Buy This Product For your educational Institute.. Mo-  8000166987

RELATED ARTICLES

Most Popular

Recent Comments