ભુકંપ પહેલાની ૪૫ સેકંડ પહેલા આ માણસ પોતાના ધરનો માલિક હતો. ૪૫ સેકંડ પછી એ માણસ પાસે એક રોટીલી નો કટકો પણ નથી.

જે હાથમાં છે એ પણ બીજાએ આપેલી રોટલી છે, ભગવાને જેને જેટલું આપ્યું છે એની ઉપર ધમંડનો કરવો જોઈએ. માણસ પોતાની સારી જીંદગીમાં આ મારૂં,આ મારૂ કર્યા કરે છે પણ ભગવાન જો લેવાનું વિચારે ને તો ૧ સેકંડ માં લઇ લે છે

અને માણસને કોઈ પણ ઉંમરે હતા નો હતા, કરી નાખે છે. માટે જેટલુ આપ્યું છે જેવું આપ્યું છે એનો દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો અને

જો શક્ય હોય તો જે છે એમાંથી કોઈ જાહેરાત કર્યા વગર ભાઈ ભાડું અને કુટુંબ ને સૌ પ્રથમ સહાય કરો. કારણ કે હંમેશા ખરાબ સમય માં આ જ લોકો સૌ પ્રથમ કામે આવે છે.