Saturday, June 10, 2023
Home Health ઈંડા વેજ છે કે નોનવેજ ? વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો તેનો જવાબ !...

ઈંડા વેજ છે કે નોનવેજ ? વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો તેનો જવાબ ! બજારમાં મળતા બધા જ ઈંડા ફર્ટિલાઇઝર હોય છે અને તેમાંથી બચ્ચા નીકળતા નથી.

ઈંડા વેજ છે કે નોનવેજ ? વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો તેનો જવાબ !

બજારમાં મળતા બધા જ ઈંડા ફર્ટિલાઇઝર હોય છે અને તેમાંથી બચ્ચા નીકળતા નથી.

મિત્રો તમારી પાસે દરેક સવાલનો જવાબ હશે પરંતુ અત્યાર સુધી એક સવાલ એવો છે જેનો જવાબ કોઈ પાસે નથી, તે સવાલ છે કે ઈંડા વેજ છે કે નોનવેજ. ઈંડા વિશે લોકોનું અલગ-અલગ મંતવ્ય છે.

 

ઘણા લોકો તેને વેજ ગણે છે તું વળી ઘણા લોકો તેને નોનવેજ ગણે છે. શાકાહારી લોકો કહે છે કે ઈંડા મરઘી આપે છે અને તેમાં તેના બચ્ચા હોય છે એટલા માટે તે નોનવેજની કેટેગરીમાં આવે છે.

જો ઈંડા મુરઘી આપે છે અને તે નોનવેજ થાય તો પછી દૂધ પણ તો જનાવર આપે છે તો પછી શાકાહારી કેવી રીતે હોઈ શકે? શાકાહારી લોકોનું માનવું છે કે ઈંડામાંથી બચ્ચા નીકળે છે.

જ્યારે બજારમાં મળતા બધા જ ઈંડા ફર્ટિલાઇઝર હોય છે અને તેમાંથી બચ્ચા નીકળતા નથી. જે લોકોનું માનવું છે કે ઈંડામાંથી બચ્ચા નીકળે છે, તેમની ધારણા નો જવાબ આપતા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ઈંડા શાકાહારી છે.

એ વાત તો તમે જાણતા જ હશો કે ઈંડામાં ત્રણ લેયર હોય છે. પહેલું બહારનું પડ, બીજું અંદરની તરફ સફેદ પડ અને ત્રીજું ઈંડાની અંદરનો પીળો ભાગ. વૈજ્ઞાનિકોએ ઈંડાને લઈને જે રિસર્ચ કર્યું તેના અનુસાર ઈંડાની બહારના સફેદ ભાગમાં પ્રોટીન હોય છે અને તેમાં જાનવરનો કોઈપણ કિસ્સો મોજુદ નથી હોતો. એટલા માટે તે સફેદ ભાગ વેજ હોય છે.

આ સિવાય અંદરની તરફ પીળા ભાગમાં પણ પ્રોટીનની સાથે કોલેસ્ટ્રોલ અને ફેટ સારી એવી માત્રામાં મોજુદ હોય છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મરઘી અને મરઘા ના સંપર્કમાં આવ્યા બાદ ઈંડુ આવે છે. તેમાં ગૈમીટ સેલ્સ હોય છે જેના કારણે ઈંડા માસાહારી બની જાય છે. તે સિવાય બજારોમાં મળતા ઈંડામાં આવું કંઈ હોતું નથી અને તે શાકાહારી હોય છે.

મરઘી છ મહિના બાદ ઈંડા દેવાની શરૂઆત કરે છે અને તે એક દિવસ બાદ ઈંડા આપે છે. એવું ત્યારે બને છે જ્યારે મરઘી કોઈ મરઘાના સંપર્કમાં આવે છે. આ ઈંડાને જ અને ફર્ટિલાઇઝર ઈંડા કહેવામાં આવે છે અને વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ઈંડામાંથી બચ્ચા નીકળતા નથી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments