Thursday, September 28, 2023
Home Know Fresh મતદાર યાદીમાં પ્રથમ વખત મતદાર તરીકે નામ નોંધાવા ફોર્મ નં-6 ઓનલાઇન કેવી...

મતદાર યાદીમાં પ્રથમ વખત મતદાર તરીકે નામ નોંધાવા ફોર્મ નં-6 ઓનલાઇન કેવી રીતે ભરવું?

મતદાર યાદીમાં પ્રથમ વખત મતદાર તરીકે નામ નોંધાવા ફોર્મ નં-6 ઓનલાઇન કેવી રીતે ભરવું?

મતદાર યાદીમાં પ્રથમ વખત મતદાર તરીકે નામ દાખલ કરવા અથવા એક મતદાર વિભાગમાંથી અન્ય મતદાર વિભાગમાં સ્થળાંતર કરતા હોય ત્યારે ભારતના ચૂંટણી પંચનું ફોર્મ નં ૬ ભરવાનું થાય છે . ભારતના ચુંટણી પંચનું ફોર્મ નં ૬ ઓનલાઇન કેવી રીતે ભરવું ? આપણે આ બ્લોગમાં વિગતવાર જાણીશું .
ઓનલાઇન ફોર્મ નં ૬ ભરતી વખતે સાથે રાખવાના થતા જરૂરી ડોકયુમેન્સની યાદી

તાજેતરનો પાસપોર્ટ સાઇઝ કલર ફોટો ગ્રાફ ..

જન્મ તારીખ દર્શાવતો કોઇ પણ એક સરકારી પુરાવો સરનામું દર્શાવતો કોઇ પણ એક સરકારી પુરાવો..

ધરના સભ્ય અથાવા પાડોશીનો ચુંટણી કાર્ડ નંબર..

ઉપરોકત ૧,૨ અને ૩ ના પુરાવાઓ ની સ્કેન કાપી ( jpeg ફાઇલ માં કરવી .

જેની સાઈઝ ૨ MB કરતા વધુ ન રાખવી .
મતદાર યાદીમાં પ્રથમ વખત મતદાર તરીકે નામ દાખલ કરવા જે વ્યકિતીની ઉમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોય તેનું જ નામ મતદાર યાદીમાં દાખલ કરી શકાશે .

પ્રથમ આ વેબસાઈટ ખોલાવી…

ત્યારબાદ ઈમેલ નાખી એકાઉન્ટ બનાવી લેવું..

ત્યારબાદ ન્યુ વોટર ના બટન પર ક્લીક કરવી

ત્યારબાદ I am applying for the first time પર ક્લીક કરવી

ત્યારબાદ I am Indian citizen પર ક્લીક કરવી

ત્યારબાદ તમારી જન્મ તારીખ લખવી અને જન્મતારીખ દર્શાવતું આધાર પુરાવો અપલોડ કરવો

ત્યાર બાદ તમારું નામ એન્ટર કરવું ફોટો અપલોડ કરવો અને જેન્ડર સિલેક્ટ કરવું

તમારા પરિવારનો કોઈ પણ ચૂંટણી કાર્ડ નંબર કે પડોશી પાડોશી નો ચૂંટણી કાર્ડ નંબર નાખવો

ત્યારબાદ આ રીતે તમારું ફોર્મ નંબર 6 ભરાઈ ગઈ હશે તે ચેક કરી લેવું

ત્યાર બાદ તમારું ફોર્મ ભરાઈ ગયો મેસેજ આવશે…

તમારા વિસ્તારની તમામ વિગત ભરવી…

જો તમારે વિડિયો મારફતે જાણવું હોય તો નીચેની વિડિયો આપ્યો છે ત્યાંથી તમે વિગતવાર જાણી માહિતી શકશો…

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments