જાણો મિતાહાર એટલે શું ? ખોરાકને કેવી રીતે લેવો જોઈએ..
- એ જાણીતું છે, કે બહુ ઓછુ ખાઉં કે અતિશય ખાવું શરીર માટે નુકસાનકારક છે,
- જ્યારે આપણે ઓછું ખાઈએ છીએ ત્યારે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે અને શરીર રોગી બને છે,
- વધુ ખોરાક લેવાથી મધુ પ્રેમહ, હૃદયરોગ, કિડની સમસ્યાઓ કાર્યક્ષમતામાં ઘટાડો થવો વગેરે રોગો થાય છે,
- શરીરમાં સાવ માયકાંગલા કે પછી મેદસ્વી પણ સારું લાગતું નથી,
- ભૂખ કરતાં વધુ ન ખાવું તે જ બધાનો ઉપાય છે,
- પેટના બે ભાગમાં ખોરાક,એક ભાગમાં પાણી અને ચોથો ભાગની હવાની અવર-જવર માટે ખાલી રાખવો જોઈએ,
- મન બુદ્ધિ અને શરીરને આનંદિત મજબૂત અને જાગૃત રાખવા માટે મર્યાદિત માત્રામાં ખાવું અનિવાર્ય છે.