શું આ રીતે જંગલના પ્રાણીઓને ઘરમાં કેદ કરી પાળવા જોઈએ?
હાલમાં સોશીયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે..
જેમાં કોઈ મહેફિલ ચાલતી હોય અને પાળેલો ચિત્તો ત્યા ફરતો હોય તેવું દેખાઈ રહ્યું છે.
અને એક ભાઈ ને ચિત્તાં સામે મૂકી દેવામાં આવે છે..
અને એની સાથે રમત રમતા હોય તેવું લાગે છે, પણ આ કેટલું જોખમી છે એ ખ્યાલ નથી.
કદાચ આ ચિત્તો પાળેલો છે કંઇ ન કરે તો પણ આ ભાઈને જો એટેક કે કોઈ આ રમત રમવામાં નુકશાન થયું હોય તો…
પણ રીતે ભારત સિવાય અમુક બીજા દેશોમાં લોકો જંગલી જાનવરો પણ ઘરે પાળી શકતા હોય…
પ્રકૃતિ સામે આ એક ચેલેન્જ જેવું છે કેટલી બચશે ?
તેવામાં લોકો કહે છે જંગલના નિયમો બીજા દેશમાં પણ ભારત જેવા નિયમ હોવા જોઈએ.. ત્યાં પણ એક પ્રશ્ન અન્ય દેશમાં ક્યારે આવશે ?