આવા ફની ફોટા તમે નહિ જોયા હોય
કોમેડી શોઝ તો આજકાલના આવેલા છે શું તે વગર આપણે પહેલાં નહોતા હસતાં ?
ચોક્કસ હસતાં પેટ પકડીને હસતાં, પણ પહેલાં જેવો બેસીને વાત કરવાનો કે રમૂજ કરવાનો સમય હવે કોની પાસે છે ?
એમ પણ તમે સાંભળ્યું જ હશે કે હસવું એ એક ઉત્તમોત્તમ સારવાર છે.
પણ આ ઉતાવળિયા જીવનમાં જ્યાં તમારે દરેકે દરેક સમય સાંચવવાનો હોય ત્યાં તમે ક્ષણીક બેસીને રિલેક્સ થવાનો પણ સમય નથી કાઢી શકતાં, ત્યાં હસવાની તો વાત જ ક્યાં કરવી
પણ આજે અમે તમારા માટે કેટલીક એવી તસ્વીરો લઈને આવ્યા છે જેને જોતાં જ તમે ખડખડાટ હસી પડશો.
અને માટે જ આજે સ્ટેન્ડ અપ કોમેડી શો ઘણા સફળ થઈ રહ્યા છે. અને માટે જ અઠવાડિયાના અંતે લોકો કોમેડી શોને જોવા માટે આરામથી સોફા પર પગ લંબાવીને બેસી જાય છે જેથી કરીને તેઓ હસી શકે બે ઘડી રિલેક્સ થઈ શકે.
પણ ઘણીવાર તમારી પાસે બેસીને કોઈ શો જોઈને હસવાનો સમય પણ નથી હોતો તો તેવા સંજોગોમાં તમને હસાવવાનું કામ અમે કરીશું. તેના માટે તમારે માત્ર આગળ સ્ક્રોલ કરીને કેટલીક ફની તસ્વીરો જ જોવાની છે અને બસ પછી મુક્ત રીતે હસીલો અને થઈ જાઓ રિલેક્સ.

આ તસ્વીર પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે તમે કોઈ પણ વાહન કેમ ન ચલાવતા હોવ પણ તમારે દારૂ પીને તો ડ્રાવીંગ ન જ કરવું જોઈએ !

આ બેનના ટેટુએ તો ભારે કરી ! ગર્વથી કહો “Made in China”

‘અંગ્રેજી’ આ તરફ છે ! અંગ્રેજીનું ભારે મહત્ત્વ છે અહીં તો !

આ ખાટલો આ વૃક્ષની જાગીર છે ! હવે કોઈની પણ ખાટલાને ચોરવાની હીંમત નહીં થાય !

તમારી એક અતિ મહત્ત્વની સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે ! સંશોધકનું નામ લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે !

જે લોકોને ટોઈલેટમાં કંપની જોઈતી હોય તેમના માટે ઉત્તમ વ્યવસ્થા ! “જબ મીલ બેઠે તીન યાર”

સની દેઓલને ચેલેન્જઃ આ હેન્ડપંપને ઉખાડી બતાવે !

ક્રિકેટના ખરા ફેન તો આ ભાઈને જ માનવા પડશે !

બીચારી ગાય જેવી કન્યાઓ માટે સ્પેશિયલ ડિઝાઈનર સેન્ડલ !

આ કારનો ડ્રાઈવર શું ખાતો હશે કે આવી ઘટના ઘટી ગઈ !