આ વીડિયો જોઈને તમને પણ શક્તિમાનની યાદ આવી જશે
આ વીડિયો જોઈને તમને પણ શક્તિમાનની યાદ આવી જશે,
શું ટેલેન્ટ છે બોસ..!
આ વીડિયોમાં તમે જોઈ રહ્યા છો કે એક યુવાન કાચમાં જોઈ ને પોતાના વાળ જાતે જ કાપી રહ્યો છે…
પહેલી નજરે તો તમને એવું લાગે કે પાછળ કોઇ અન્ય વ્યક્તિ વાળ કાપી રહ્યો છે પણ હકીકતમાં એવું નથી..
તમને આ વીડિયોમાં સ્પષ્ટ દેખાશે કે કોઈ યુવાન કાચમાં જોઈ ને પોતાના હાથ પાછળ લઇ અને ઉપર-નીચે બધી તરફ લઈ જાય છે અને જાતે જ વાળ કાપી રહ્યો છે…
આ વીડિયો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થઇ રહ્યો છે…
👏👏 આ વીડિયો જોઈને તમને પણ શક્તિમાનની યાદ આવી જશે, શું ટેલેન્ટ છે બોસ..! pic.twitter.com/VKWZS6IMR9
— AAPNU BHAVNAGAR (@apnubhavnagar) December 11, 2020