દેશભરમાં બદલાઈ ગયો રસોઈ Gas Cylinder બુક કરવાનો ફોન નંબર
જો તમે ઘરેલુ એલપીજી સિલિન્ડર રિફિલ બુક કરાવવા માટે મોબાઈલ નંબરથી બુકિંગ કરાવો છો તો, તમારા માટે આ કામના સમાચાર છે.
પહેલા રસોઈ ગેસ બુકિંગ માટે દેશના અલગ-અલગ સર્કલ માટે અલગ-અલગ મોબાઈલ નંબર હતા. હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ તમામ સર્કલ માટે એક જ નંબર જાહેર કર્યો છે
નવી દિલ્હી : દેશની સૌથી મોટી સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની IOC (Indian Oil Corporation) ઈન્ડીયનના નામથી ગેસ એજન્સી ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ ચલાવે છે.
જો તમે ઘરેલુ એલપીજી સિલિન્ડર રિફિલ બુક કરાવવા માટે મોબાઈલ નંબરથી બુકિંગ કરાવો છો તો, તમારા માટે આ કામના સમાચાર છે. જો તમે ઈન્ડેન સિલિન્ડરના ગ્રાહક છો તો,
આજથી હવે જુના નંબર પર ગેસ બુક નહીં કરાવી શકાય. ઈન્ડેને પોતાના એપીજી ગ્રાહકને ગેસની બોટલ બુક કરાવવા માટે નવો નંબર મોકલ્યો છે. આ નંબર દ્વારા તમે ગેસ રિફિલ બુક કરાવી શકશો.

ઈન્ડિયન ઓઈલ તરફથી જાહેર કરવામાં આવેલ નંબરનો ઉપયોગ ઈન્ડેનના દેશભરના ગ્રાહકો આઈવીઆર અથવા એસએમએસ દ્વારા ગેસ બુકિંગ માટે કરાવી શકો છો.
ઈન્ડિયન ઓઈલે જણાવ્યું કે, પહેલા રસોઈ ગેસ બુકિંગ માટે દેશના અલગ-અલગ સર્કલ માટે અલગ-અલગ મોબાઈલ નંબર હતા. હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ તમામ સર્કલ માટે એક જ નંબર જાહેર કર્યો છે,
તેનો મતલબ એ છે કે, હવે ઈન્ડિયાન ગેસના દેશભરના ગ્રાહકોએ એલપીજી સિલિન્ડર બુક કરાવવા માટે
7718955555 પર કોલ અથવા એસએમએસ મોકલવો પડશે.