Thursday, November 30, 2023
Home Ayurved ગૌમૂત્રના અદભૂત ફાયદાઓથી ઘણા લોકો અંજાન છે, આ ખબર વાંચી આજથી જ...

ગૌમૂત્રના અદભૂત ફાયદાઓથી ઘણા લોકો અંજાન છે, આ ખબર વાંચી આજથી જ પીવાનું શરૂ કરી દેશો !

ગૌમૂત્રના અદભૂત ફાયદાઓ થી ઘણા લોકો અંજાન છે, આ ખબર વાંચી આજથી શરૂ કરી દેશે લોકો તેનું સેવન…

ગૌમૂત્રનું સેવન કરવાથી 10 અદભૂત ફાયદા થાય છે.

હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. આ વાત બધા જાણે છે ગાયનું દૂધ બહુ ફાયદાકારક છે.

લોકો કદાચ એ નથી જાણતા કે જેટલું ગાયનું દૂધ ફાયદાકારક છે એટલું જ ફાયદાકારક ગૌમૂત્ર પણ છે.
ગૌ મૂત્ર ને હિન્દુધર્મમાં અમૃત માનવામાં આવે છે.
વૈજ્ઞાનિકો ની શોધમાં જાણવા મળ્યું કે ગૌમૂત્ર ઘણી બિમારીઓ માં દવા રૂપે કારગર છે.
આજે અમે તમને ગૌ મૂત્ર વિશે  10 ફાયદાઓ જણાવીશું જે તમે પહેલા ક્યારેય નહી સાંભળ્યા હોઇ.
ગૌ મૂત્રમાં વધુ પ્રમાણ માં યુરિક એસિડ, પોટેશિયમ, કાર્બો લીક એસિડ,  યુરિયા , ફોસ્ફેટ, અને સોડિયમ મળે છે.
એટલે કહેવામાં આવે છે કે ગૌમૂત્ર નું સેવન શરીર ની કેટલીય બિમારીઓ માં છુટકારો અપાવે છે.
ચાલો આપણે જાણીએ ગૌમૂત્ર નાં ફાયદાઓ વિશે..

ગૌમૂત્રનું સેવન કરવાથી 10 અદભૂત ફાયદા થાય છે.

1. દેશી ગાયના ગૌમૂત્ર નું સેવન કરવાથી પિત્ત , કફ આસાનીથી  હંમેશા માટે મટી જાય છે.
2.  પેટની સમસ્યા જેમ કે, એસિડિટી , હાયપર એસિડિટી, અને અલ્સરને ગૌમૂત્ર થી સારું કરી શકાય છે.
પાણીની બરાબર માત્રામાં ગૌમૂત્ર મિક્સ કરી તેનુ સેવન કરવાથી બહુ ફાયદો થાય છે.
3. ગૌમૂત્રનું સેવન કરવાથી રોગ પ્રતિકારક ક્ષમતા સારી રહે છે અને બિમારીઓ દૂર થાય છે.
4.  ગૌમૂત્રનાં સેવનથી ત્વચા સબંધિત બિમારીઓ પણ મટી જાય છે.
જો કોઈના ફેસ ઉપર સફેદ ડાઘ હોઇ તો ગૌમૂત્રથી ત્વચા ઉપર રોજ માલીશ કરો.
5. જે લોકોની આંખો નીચે કાળા ધબ્બા પડી જતાં હોઇ તેમને કાળા ધેરા વાળી જગ્યા ઉપર ગૌમૂત્ર લગાવવું જોઈએ.
થોડા દિવસો માં કાળા ઘેરા દૂર થઈ જશે.

6. જો તમને લાંબા સમય થી કોઈ બીમારી હોય તો તમે 3 મહિના સુધી ગૌમૂત્ર પીઓ.
7. બવાસિર, સાંધાનો દુઃખાવો, આર્થરાઇટિસ, હૃદય રોગ, ભયાનક કેન્સરથી પીડિત હોય તો દરરોજ સવારે જમવાના એક કલાક પેહલા અડધું કપ ગૌમૂત્રનું સેવન કરો.
8.  ગૌમૂત્રનાં સેવનથી  શરદી- ખાંસી, તાવ અને અસ્થમાં જેવી બિમારીઓને મટાડી શકાય છે.
9. ગૌમૂત્રનાં સેવનથી ટીબી જેવી ઘાતક બીમારીને 3 – 6 મહિનામાં મટાડી શકાય છે.
10 . કિડની ફેલ થવી અથવા કિડની ની કોઈપણ સમસ્યામાં ગૌમૂત્રનું સેવન કરવું ખુબજ ફાયદાકારક છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments