Tuesday, October 3, 2023
Home Ayurved રોજ 1 ચમચી ગાયનું ઘી તો ખાવું જ જોઈએ, આ 10 ફાયદા...

રોજ 1 ચમચી ગાયનું ઘી તો ખાવું જ જોઈએ, આ 10 ફાયદા જાણશો તો તમે પણ રોજ ખાશો!!

રોજ 1 ચમચી ગાયનું ઘી તો ખાવું જ જોઈએ,

આ 10 ફાયદા જાણશો તો તમે પણ રોજ ખાશો!!

પ્રાચીન આયુર્વેદ પ્રમાણે ગાયના ઘીમાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ, ફેટી એસિડ્સ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીવાયરલ જેવી પ્રોપર્ટી રહેલી છે. રોજ ગાયનું ઘી ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે અને સેક્સુઅલ પાવર વધે છે. સ્ટેમિના વધે છે. તેમજ પાચન સારું રાખવા માટે ગાયનું ઘી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

રોજ રાતે સૂતા પહેલાં એક ગ્લાસ દૂધમાં 1 ચમચી ગાયનું ઘી નાખીને પીવાથી સવારે પેટ સાફ થઈ જાય છે. ચેને બ્રેન ટોનિક પણ કહેવાય છે. કેન્સર પેશન્ટ માટે ગાયનું ઘી બેસ્ટ છે. તે બોડીમાં કેન્સર સેલ્સને વધતાં રોકે છે.

ધ અમેરિકન હાર્ટ એસોસિએશનની રિસર્ચ મુજબ રોજની ડાયટમાં 12 ગ્રામ ઘી ખાવાથી માત્ર 7 ટકા ફેટ મળે છે, જ્યારે રોજની ડાયટમાં 25 ગ્રામ ફેટ લેવું જોઈએ. રોજ ઘી ખાવાથી બ્લડ એચડીએલ લેવલ ઈમ્પ્રૂવ થાય છે. જે હાર્ટને હેલ્ધી રાખે છે. આમાં રહેલાં સારાં ફેટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ અલ્સર, કબજિયાત અને હાર્ટ એટેકની સંભાવનાને ઓછી કરે છે. જેથી આજે અમે તમને રોજ ગાયનું ઘી ખાવાના 10 ફાયદા જણાવીશું…

 

હાઈ બીપીના દર્દીઓ માટે..

મજબુત દાંત માટે..

ચહેરાની સુંદરતા માટે..

 

                                 હૃદયના પ્રોબ્લેમ..

                                 આંખો માટે..

 

              ગાયના ઘી માં રોગ પ્રતિકારક શક્તિઓ હોય છે..

                            વજન ઉતારવા માટે..

                             કબજીયાત માટે..

 

                             આર્થરાઇટીસ માટે..

 

                            અલ્સર સામે રક્ષણ..

સોરાયસિસ અને ત્વચા ને લગતી દરેક ચામડીના રોગોમાં ચમત્કારિક :

સોરાયસીસ ગાય ના ઘી ને ઠંડા પાણીમાં ફેંટી લો અને પછી ઘી ને પાણીથી જુદુ કરી લો આ પ્રક્રિયા લગભગ સો વખત કરો અને તેમાં થોડું કપૂર નાખીને ભેળવી દો. આ વિધિ દ્વારા મળેલ ઘી એક અસરકારક ઔષધી માં પરિવર્તિત થઇ જાય છે જેને ચામડી ને લગતા દરેક ચામડીના રોગોમાં આ લગાવો ચમત્કારિક રીતે ઉપયોગ કરી શકો છો. તે સોરાયસીસ માટે પણ ફાયદાકારક છે.

મુલાયમ ત્વચા :

દરેકને બેબી સોફ્ટ ત્વચા જોઈએ શું તમારે સ્વસ્થ અને મુલાયમ ત્વચા જોઈએ જો હા તો તમારે બસ ગાયનું ઘી નાભી ઉપર લગાવવાનું રહેશે અને તમે પણ મેળવશો બેબી સોફ્ટ ત્વચા.
માણસના શરીરમાં દરેક શરીરના ભાગનો સબંધ નાભી સાથે જોડાયેલ હોય છે. નાભીમાં રોજ ચપટીભર ઘી ના બે ટીપા લગાવવાથી જ આપણી ઘણી બીમારીઓથી બચાવવા સક્ષમ હોય છે. આ નેચરલ થેરાપી થી ઘણી આરોગ્યની તકલીફોને ઠીક કરી શકાય છે. સાથે જ તે સુંદરતા વધારવામાં પણ ફાયદાકારક બને છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments