સિંહનું ટોળું માંસ ખાતું હતું અને ખાતા ખાતા કર્યો હુમલો, અને બન્યું કઈક આવું કે! અમિતાભ બચ્ચને પણ કર્યો વિડીયો સેર અને પછી કહ્યું – મેં તે જાતે જોયું…
બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન હંમેશાં સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તેઓ નિયમિત અંતરાલે પોસ્ટ્સ શેર કરતા રહે છે. એટલું જ નહીં, અમિતાભ બચ્ચન પણ ચાહકોના સંદેશાને શક્ય તેટલો જવાબ આપે છે. તમને જણાવી દઈએ કે,
અમિતાભ બચ્ચન વીડિયો હાલમાં કોરોનાવાયરસ (કોવિડ 19) સાથે યુદ્ધ લડી રહ્યા છે અને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તે જ સમયે, અમિતાભ હોસ્પિટલમાં હોવા છતાં પણ ચાહકો સાથે સતત સંકળાયેલા છે. તાજેતરમાં અભિનેતાએ તેના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં ત્રણ સિંહો પ્રાણી ખાતા જોવા મળે છે.
વીડિયો શેર કરતાં અમિતાભ બચ્ચને કહ્યું કે, મેં તે જાતે જોયું, જ્યાં, ગુજરાત ટૂરિઝમ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ્યારે હું પાણીની નજીક ગયો ત્યારે ત્યાં સિંહનું એક જુંડ પાણી પીતું હતું. તેઓએ અમને ત્યાં જોયા. તે સિંહ ચાલ્યો ગયો.
ગામ લોકો કે જેઓ અમે સાથ લઇ ગયા હતા, તેઓએ આ લાકડીઓ લઇને જીપગાડીમાંથી બહાર નીકળી ગયા અને પાછા આ સિંહ ને તેમને પાણીની નજીક લાવ્યા, એવું લાગ્યું હતું કે જાણે તેઓ તેમના પશુઓ ને દોરવતા ના હોય ” અમિતાભ બચ્ચને શેર કરેલો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પોતાનો પ્રતિસાદ પણ આપી રહ્યા છે.
T 3611 – Seen this myself. During shoot of Gujarat Tourism film, reached watering hole where pride of lions drinking water. They moved on seeing us. The villager with us got down from our jeep with ‘lathi’ & herded them back to the water hole, as though he was herding his cattle! pic.twitter.com/uDId6ZccpI
— Amitabh Bachchan (@SrBachchan) July 31, 2020
અમિતાભ બચ્ચનની તાજેતરની ફિલ્મ ‘ગુલાબો સીતાબો’ બહાર આવી, જેમાં આયુષ્માન ખુરાના સાથેની તેમની જોડી ખૂબ સારી રીતે પસંદ થઈ. દર્શકોને આ ફિલ્મ ઘણી ગમી.અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં ત્રણ મોટી ફિલ્મોમાં જોવા મળશે. આ ફિલ્મોમાં ‘ફેસિસ’, ‘ઝુંડ’ અને ‘બ્રહ્માસ્ત્ર’ શામેલ છે.