24 ઓક્ટોબરના રોજ ગિરનાર રોપ-વેનું ઈ-લોકાર્પણ
“ઈ-લોકાર્પણ; વડાપ્રધાનશ્રી આગામી 24 ઓક્ટોબરના રોજ ગિરનાર રોપ-વેનું ઈ-લોકાર્પણ કરશે.”
એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે.
આગામી તા.24 ઓક્ટોબરના રોજ આ પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવશે.
આ તકે રાજ્યના મુખ્યમંત્રીશ્રી હાજરી આપશે. દિનકર યોજના હેઠળ વડાપ્રધાનશ્રી કુલ ત્રણ જેટલી યોજનાનું ઇ-લોકાર્પણ કરવાના છે,
ત્યારે તેની સાથે ₹130 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગિરનાર રોપવે પ્રોજેક્ટનું ઉદ્દઘાટન થશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
Source:- Times of India