ગિરનારમાં 220 વૃક્ષોની કિંમતી પીડીએફમાં વિગત સાથે તસ્વીરો
આપણે વૃક્ષો ની કિંમત જાણીએ છીએ કે કેટલા કીમતી છે.
ત્યારે આ વૃક્ષો આપણે ગામે-ગામે જોવા મળે છે પણ આપણને અમુક વૃક્ષોની વિગત ખબર નથી હોતી કે આ વૃક્ષોનું નામ અને તેના ઉપયોગ શું છે…
કે આ વૃક્ષનું આયુર્વેદિક દ્રષ્ટિએ ઉપયોગ શું છે? વિગેરે.. તો ચાલો આપણે જાણીએ આવા જ ઘણા બધા વૃક્ષો ની તસવીરો સાથે નામ અને વિગત..
મનુષ્ય અને પશુ – પક્ષીઓને મદદરૂપ થાય છે આ વૃક્ષો..
જમીનના ધોવાણને અટકાવે છે. સૂર્યની શક્તિશાળી ગરમી, હવા, ભેજ વગેરે વાતાવરણમાં સંતુલન કરે છે.
આપણ ને તોફાન અને ભૂખમરોથી બચાવે છે. તેમજ પશુ અને પક્ષીઓ અને માનવ માટે પણ આશીર્વાદ રૂપ છે આ વૃક્ષ..
અનેક પશુ પ્રાણી પ્રજાતિઓ માટે પોષણ આપે આ વુક્ષો અને ઘણા ધંધા માટે કાચો માલ પણ આપે છે.