Sunday, March 26, 2023
Home Gadget FBને ટક્કર આપતું Whatsapp જેવું ફીચર Google પર થયું શરૂ

FBને ટક્કર આપતું Whatsapp જેવું ફીચર Google પર થયું શરૂ

FBને ટક્કર આપતું Whatsapp જેવું ફીચર Google પર થયું શરૂ

સોશિયલ મેસેજિંગ એપ્સ FB અને Whatsapp પ્લેટફોર્મને ટક્કર આપવા માટે સર્ચ એન્જીન કંપની ગૂગલ દ્વારા પણ કમર કસી લેવામાં આવી છે. જી હા, ગુગલા દ્વારા આ મામલે ઇનોવેટીવ પ્રોડક્ટ્સ લોન્ચીંગની શરૂઆત કરી દેવામાં આવી છે. કંપનીએ પોતાની મેસેજ સર્વિસમાં ચેટનું નવુ ફીચર લોન્ચ કર્યું છે. કંપનીએ આ સર્વિસ ઓપન રિચ કોમ્યુનિકેશન સર્વિસેઝના માપદંડ પર આધારિત છે.

એક જેવી એપ્સની કરી શકશો તુલના

Google Play Store પર એક એવા નવા ફીચરની કામ કરવાની વાત કહેવામાં આવી રહી હતી, જેનાથી યૂઝર્સ એક જેવી અનેક એપ્સ (Mobile apps)ની વચ્ચે તુલના કરી શકશો અને તેના આધાર પર તેને ડાઉનલોડ કરવાનો નિર્ણય લઇ શકશે અને વપરાશ કરી શકશે.

આ કોમ્પિટીટિવ પ્રોડક્ટ્સના કારણે વપરાશ કરતાને ચોક્કસ પણે ફાયદો થવાનો છે.

એપ સાથે કરી શકાશે તુલના – દા.ત.

VLC મીડિયા પ્લેયર એપને જોતી વખતે કમ્પેયર એપ્સ સેક્શનમાં એમએક્સ પ્લેયર, જીઓએમ પ્લેયર અને આ પ્રકારએ ઘણી એપ જોવા મળી રહે છે. સીરીઝમાં એપ્સની વચ્ચે તુલના કરવા ઉપરાંત તમને રેટિંગ્સ, અત્યાર સુધી ડાઉનલોડ કર્યાની સંખ્યા, ઉપયોગમાં સરળતા જેવા ફીચર્સ મળશે.

લોકોને મળશે વધુ વિક્લપ

ગૂગલની આ સેવા Facebook મેસેંજર, Whatsapp અને Telegramની માફક છે. કંપનીએ કહ્યું કે તેને એંડ્રોઇડ પર તમામ માટે પોતાના ચેટ ફીચરને લોન્ચ કરી દીધું છે, જેથી મેસેજ કરવાના અનુભવને મોર્ડન બનાવી શકાય. હવે દુનિયામાં મેસજનો ઉપયોગ કરનાર કોઇપણ પોતાના કેરિયર અથવા સીધા ગૂગલ સાથે આ મોર્ડન ચેટ ફીચરનો ઉપયોગ કરી શકે છે.

સોર્સ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments