Tuesday, June 6, 2023
Home Job Gujarat Police Bharti 2023: ગુજરાત પોલીસ વિભાગમાં અલગ અલગ 8000 જગ્યાઓ પર...

Gujarat Police Bharti 2023: ગુજરાત પોલીસ વિભાગમાં અલગ અલગ 8000 જગ્યાઓ પર આવી રહી છે ભરતી, જાણી લો ખુબ જરૂરી માહિતી

Gujarat Police Bharti 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત પોલીસ વિભાગમાં અલગ અલગ 8000 જગ્યાઓ પર ભરતી આવી રહી છે, તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Gujarat Police Bharti 2023
મહત્વની તારીખ:
પોસ્ટનું નામ:
કુલ ખાલી જગ્યા:
લાયકાત:
અરજી કરવા માટે જરૂરી લિંક:

ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક

મહત્વની તારીખ:
મિત્રો આ વર્ષે એટલે કે 2023 માં પોલીસ વિભાગમાં 8000 થી વધુ જગ્યા પર પોલીસ વિભાગમાં ભરતીનું આયોજન કરવામાં આવશે. આ માહિતી ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા આપવામાં આવી છે. આ પરીક્ષાની જાહેરાત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તથા આ ભરતીની પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન ઉનાળા પછી કરવામાં આવશે.

પોસ્ટનું નામ:
ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ વિભાગમાં વર્ગ-3 ની તમામ જગ્યા જેવી કે ASI, PSI, પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી તથા SRPFની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

કુલ ખાલી જગ્યા:
ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ વિભાગમાં કુલ 8000 થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવશે. કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યા માટે ભરતી કરાશે તેની માહિતી આપણને જાહેરાત રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

લાયકાત:
મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ હશે. અમુક પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત સ્નાતક રહેશે તો અમુક પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત 12 પાસ રહેશે. લાયકાત સંબંધી તમામ માહિતી નોટિફિકેશન રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments